સરકારી શાળામાં દારૂ મહેફિલ – વીડિયો વાયરલ, ખુલાસો કરનાર યુવકને જીવથી મારી નાખવાની ધમકી – ગામમાં તણાવ


આસણા ગામની સરકારી પ્રાથમિક શાળામાં દારૂની મહેફિલનો વીડિયો સોશિયલ મીડિયામાં ચારે તરફ ફેલાતાં જ ગામમાં ચકચાર મચી.
વીડિયો વાયરલ થતાં જ ગામના સરપંચે સંબંધિતોને કડક ચેતવણી આપી.
વીડિયો બનાવનાર રાહુલ રાઠોડના ઘરે કેટલાક દાદાગીરીખોર શખ્સો ધસી આવ્યા.

રાહુલ અને તેમના પરિવાર પર અપશબ્દોનો વરસાદ, ખુલ્લી ધાકધમકી અને “જીવથી મારી નાખીશ” જેવી જીવલેણ ધમકી.

ગામમાં ભય અને તણાવનું માહોલ — લોકોમાં ગુસ્સો ઉફાળે.
સ્થાનિક પોલીસ મથકે ગંભીર ગુનાની ફરિયાદ નોંધાઈ.
દારૂ મહેફિલમાં સામેલ શખ્સો અને ધમકી આપનાર દાદાગીરોની ઓળખ અને ધરપકડ માટે તપાસ તીવ્ર ગતિએ શરૂ.
કાયદા મુજબ કડક સજા આપવાના સંકેત.
સરકારી શાળા જેવા પવિત્ર પરિસરમાં દારૂની મહેફિલ અને બાદમાં ખુલાસો કરનારને દબાવવા દાદાગીરી — કોઈપણ રીતે બખ્શાશે નહી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *