શ્રી કે. જી. પટેલ બી.એડ. કૉલેજમાં કાર્ડ મેકિંગ સ્પર્ધા..

શ્રી ઓડ ઍજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી કે. જી. પટેલ કૉલેજ ઑફ ઍજ્યુકેશન, ઓડ ખાતે આચાર્યશ્રી ડૉ. જયેશભાઈ સાનિયાના માર્ગદર્શન હેઠળ તાલીમાર્થીઓની સર્જનાત્મકતા ઉજાગર થાય તે હેતુસર કાર્ડ મેકિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.સ્પર્ધામાં વૃંદાબેન હર્ષદભાઈ રોહિતએ પ્રથમ સ્થાન મેળવ્યું, જ્યારે જીલ દિનેશભાઈ પટેલ અને મનિષાબેન પરષોત્તમભાઈ ઠાકોરે દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ભાવિનકુમાર રાજેન્દ્રસિંહ ચાવડા,…

Read More

🕌 માંડવીની ઐતિહાસિક મસ્જિદ સામેના પુલીયા કામે ઝડપી પૂર્ણ કરવાની માંગ.

ઈદ-એ-મીલાદ પહેલાં રસ્તો જનતા માટે ખુલ્લો કરવાની લેખિત રજૂઆત મેમણ હાજી જમિલહુસેન તરફથીમાંડવી શહેરની જાણીતી ઐતિહાસિક મસ્જિદ-એ-ફિરદોસ સામે ચાલી રહેલા પુલીયા કામને ઝડપથી પૂર્ણ કરી જનતા માટે હાલ બંધ પડેલો રસ્તો શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.આ અંગે માંડવીના જાગૃત યુવા આગેવાન મેમણ હાજી જમિલહુસેન દ્વારા માંડવી નગરસેવાસંદનના ચીફ ઓફિસર અને નગરપતિને લેખિત રજૂઆત…

Read More

સંતરામપુરમાં ભક્તિભાવથી યોજાઈ ભવ્ય કાવડ યાત્રા…

શહેરમાં ભક્તિમય માહોલ, કેબિનેટ શિક્ષણ મંત્રી કુબેર ડીંડોર સહિત આગેવાનોની ઉપસ્થિતિ.. સંતરામપુર, તા. 18 ઓગસ્ટ 2025:સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર સંતરામપુરમાં આજે ભક્તિ અને શ્રદ્ધાથી પરિપૂર્ણ ભવ્ય કાવડ યાત્રાનું આયોજન મહાલક્ષ્મી મંદિરથી શરૂ થયું હતું. યાત્રા શહેરના મુખ્ય વિસ્તારોમાંથી પસાર થઈ અંતે સંત વિસ્તાર ખાતે આવેલા પવિત્ર મંદિર ખાતે પૂર્ણ થઇ હતી. ભક્તોની મોટી સંખ્યાએ…

Read More

🚨 માથાભારે સાહિદ-ઇમ્તિયાઝ સામે વધુ બે ગુના નોંધાયા.

💰 લૂંટ, ધમકી અને ગેરકાયદેસર ધંધા પાછળ ફરી સપડાયા દલખોરો… સુરત :સુરતના કુખ્યાત સાહિદ ગૌડીલ અને ઇમ્તિયાઝ બાવા સામે પોલીસે વધુ બે ગુનાઓ દાખલ કર્યા છે. યોગી ચોક ખાતે કર્મચારી પાસેથી 2.10 લાખ પડાવ્યા બાદ તથા ચોકબજારમાં યુવકને ધમકી આપી 2.50 લાખ પડાવી નાસી જવા અંગે ગુના નોંધાયા છે. જમીન દલાલી સહિતના ગેરકાયદેસર ધંધામાં પણ…

Read More

વલસાડ જિલ્લાના વાપીમાં પોલીસ પર હુમલો – સુરત ક્રાઈમ બ્રાન્ચના ફાયરિંગમાં આરોપી અશફાક શેખ ઘાયલ..

વલસાડ જિલ્લાના વાપી શહેરમાં પોલીસ પર હુમલો કરવાની ઘટના સામે આવી છે. સુરતના લિંબાયત વિસ્તારમાં થયેલા હત્યાના આરોપી અશફાક શેખને પકડવા સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ વાપીના ડુંગરા વિસ્તારમાં પહોંચી હતી. આરોપી પોતાના સંબંધીના ઘરે, અમનપાર્ક વિસ્તારમાં છુપાયો હતો.જ્યારે પોલીસએ તેને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો ત્યારે અશફાક શેખએ પોલીસ પર છરીથી હુમલો કર્યો. આ હુમલામાં પોલીસ…

Read More

સુરતમાં મેડિકલો પર બેદરકારી : ડૉક્ટરની ચિઠ્ઠી વગર નશાકારક દવાઓનું વેચાણ

યુવાનોમાં વ્યસનનો ખતરો, તંત્રે કડક પગલાં લેવાની માંગ..ડૉક્ટરની ચિઠ્ઠી વગર નશાકારક દવાઓ સહેલાઈથી ઉપલબ્ધ, યુવાનોમાં વ્યસનનો ખતરો વધ્યો – તંત્રે કડક પગલાં લેવાની માંગ ઉઠી સુરત શહેરની અનેક મેડિકલ દુકાનોમાં ડૉક્ટરની ચિઠ્ઠી વગર જ નશાકારક દવાઓ સહેલાઈથી મળતી હોવાના બનાવો સામે આવ્યા છે. આ પ્રકારનું બેદરકાર દવા વિતરણ યુવાનોને વ્યસન તરફ ધકેલી રહ્યું છે. નશાકારક…

Read More

જલારામ ગ્રુપ દ્વારા મીઠાઈ-ફરસાણ વિતરણ કાર્યક્રમ યોજાયો.

સાતમ-આઠમ પર્વ નિમિત્તે રાપરના 150 જેટલા પરિવારોના બાળકોને મીઠાઈ-ફરસાણ વિતરણ.. જલારામ ગ્રુપ દ્વારા સાતમ-આઠમના પવિત્ર તહેવાર નિમિત્તે રાપરના પછાત વિસ્તારના 150 જેટલા પરિવારોના બાળકો મીઠાઈ-ફરસાણથી વંચિત ન રહી જાય તે હેતુસર ગ્રુપના કાર્યાલયેથી વિતરણ કરવામાં આવ્યું.કાર્યક્રમ દરમિયાન જલારામ ગ્રુપના શૈલેષ ભીંડે, વિનોદભાઈ દાવડા, ભરતભાઈ રાજદે, ભરતભાઈ પટેલ હાજર રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા ડાયાભાઈ ઠાકોર, પ્રકાશભાઈ…

Read More

ગંગપુર ખાતે તાલુકા કક્ષાનો 79મો ધ્વજવંદન કાર્યક્રમ ભવ્ય રીતે ઉજવાયો.

માનનીય પ્રાયોજના વહીવટદાર પ્રણવ વિજયવર્ગીય (IAS)ના વરદહસ્તે ધ્વજારોહણ, વિકાસ માટે ગંગપુર ગામને 5 લાખનો ચેક એનાયત વાંસદા તાલુકાના ગંગપુર ખાતે ભારત સેવાશ્રમ સંઘના પરિસરમાં 15 ઑગસ્ટ સ્વતંત્રતા દિવસ નિમિત્તે તાલુકા કક્ષાનો 79મો ધ્વજવંદન કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો. માનનીય પ્રાયોજના વહીવટદાર શ્રી પ્રણવ વિજયવર્ગીય (IAS)ના વરદહસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું.કાર્યક્રમમાં વાંસદા કચેરીના અધિકારીઓ, તાલુકા પોલીસ સ્ટેશનના મુખ્ય…

Read More

નવસારીમાં સી.આર. પાટીલ આવ્યા તો કાર્યકર્તાઓનો હરખ એવો કે કલેકટર પણ રહી ગયા પાછળ

નવસારીમાં સી.આર. પાટીલના આગમન સમયે દ્રશ્ય એવું બન્યું કે જાણે કોઈ લગ્નના મંડપમાં વરરાજાની બાજુમાં ફોટો પડાવવાની લાંબી લાઈન લાગી હોય! પોતાના ઘર જિલ્લામાં પાટીલ પહોંચતા જ કાર્યકર્તાઓના ચહેરા પર એવો તેજ હતો કે બધું જ ભૂલીને સીધા સ્ટેજ તરફ દોડી આવ્યા.હાથ મિલાવવા, ફોટો પડાવવા અને “અમને પણ ફ્રેમમાં રાખજો” નો ઉત્સાહ એટલો ચઢ્યો કે…

Read More

સરકારી શાળામાં દારૂ મહેફિલ – વીડિયો વાયરલ, ખુલાસો કરનાર યુવકને જીવથી મારી નાખવાની ધમકી – ગામમાં તણાવ

આસણા ગામની સરકારી પ્રાથમિક શાળામાં દારૂની મહેફિલનો વીડિયો સોશિયલ મીડિયામાં ચારે તરફ ફેલાતાં જ ગામમાં ચકચાર મચી.વીડિયો વાયરલ થતાં જ ગામના સરપંચે સંબંધિતોને કડક ચેતવણી આપી.વીડિયો બનાવનાર રાહુલ રાઠોડના ઘરે કેટલાક દાદાગીરીખોર શખ્સો ધસી આવ્યા. રાહુલ અને તેમના પરિવાર પર અપશબ્દોનો વરસાદ, ખુલ્લી ધાકધમકી અને “જીવથી મારી નાખીશ” જેવી જીવલેણ ધમકી. ગામમાં ભય અને તણાવનું…

Read More