ધારા સભ્ય ચૈતર વસાવાની જન્માષ્ટમી જશે જેલમાં

ભરૂચ: કાનૂની કિસ્સાઓમાં ફસાયેલા ધારા સભ્ય ચયતર વસાવા માટે આ વર્ષની જન્માષ્ટમી ખાસ તો રહેશે, પણ કારણ થોડું અલગ છે.ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ મંચ-મંડપમાં કે જનસભામાં નહીં, વસાવા આ વર્ષે જેલની ચાર દિવાલોમાં ઉજવશે.

ધારા સભ્ય ચયતર વસાવાની જન્માષ્ટમી ઉજવણી સીધી જ જેલમાંભરૂચ: કાનૂની કિસ્સાઓમાં ફસાયેલા ધારા સભ્ય ચયતર વસાવા માટે આ વર્ષની જન્માષ્ટમી ખાસ તો રહેશે, પણ કારણ થોડું અલગ છે.ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ મંચ-મંડપમાં કે જનસભામાં નહીં, વસાવા આ વર્ષે જેલની ચાર દિવાલોમાં ઉજવશે.કાયદાના ચક્રવ્યૂહમાં સપડાયેલા આ રાજકીય નેતા માટે જેલમાં પણ ધાર્મિક ભાવના ઓછી નથી થવાની.સૂત્રો મુજબ, જેલમાં સાદગીભેર ભજન-કીર્તન અને શ્રીકૃષ્ણ જન્મોત્સવની પરંપરા નિભાવાશે.લોકોમાં ચર્ચા છે કે—”જન્માષ્ટમી તો સૌને આનંદ આપે છે, પરંતુ જ્યારે જનસેવા કરતા નેતા જેલમાં ઉજવે, ત્યારે એ સમાજ માટે વિચારવાનો વિષય છે.”