બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં લાઈન પર કામ કરવા માટે આઇ.ટી.આઇ.ના ઉમેદવારની ભરતી માટેના ઇન્ટરવ્યૂ:

નવસારી ખાતે આવેલ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જરુરી આઇ.ટી.આઈ.ના અનુભવી બિન-અનુભવી ઉમેદવાર આવીને ઇન્ટરવ્યૂ આપી નોકરી શરૂ કરી શકે છે.
આઈ.ટી.આઈ.નું સર્ટીફીકેટ ન હોય પણ અનુભવ હોય એ ઉમેદવાર પણ આવી ઇન્ટરવ્યૂ આપી શકે છે અને પસંદ થતા નોકરી કરી શકે છે.
આ નોકરીમાં પગાર રૂ. ૧૫,૦૦૦ થી ૨૦,૦૦૦ (યોગ્યતા મુજબ)+ રહેવા-ખાવાની સગવડ આપવામાં આવશે.
ઇન્ટરવ્યૂ તારીખ: ૩૦/૦૮/૨૦૨૫ ના રોજ નીચે મુજબની જગ્યા પર રાખેલ છે.
ટીસીબી-૧,
ઇરકોન ઇન્ટરનેશનલ લિ.
ઉન સાંઇ મંદિર, (એનએચ-૪૮) પાસે, બુલેટ ટ્રેન ક્રોસિંગ, ગણેશ સિસોદરા
જિલ્લો-નવસારી
પિન કોડ-૩૯૬૪૬૩

ઇન્ટરવ્યૂ સવારે ૧૦:૩૦ વાગ્યેથી શરૂ થશે.
ઉમેદવારોએ સૌપ્રથમ સ્થળ પર પહોંચીને સુજલભાઇનો મો.નં.૭૯૯૦૫૯૧૬૪૮ પર સંપર્ક કરવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *