કૌભાંડી અધિકારી અને મહેનતી મજુર
કૌભાંડી અધિકારી અને મહેનતી મજુર ડુમસ રોડ પર કુવાડા પોલીસ ચોકી સામે પ્રમાણીક છોટુ પંચરવાલાની નાની કેબીન ડુમસ ગામ ના લગભગ તમામ ટુ વ્હીલર અને ફોર વ્હીલર ચાલકો આ છોટુ પાસે પંચર બનાવે પ્રમાણીક અને મહેનતુ છોટુ દરેક ગ્રાહક ને આદરભાવ થી બોલાવે અને ગાડી નું પંચર બનાવે આજનાં સમયે લોકો ટુંકા રસ્તે રુપિયા કમાવા…