રાંદેર પોલીસની ચાકચિક્કી : મહિલાને ખોવાયેલા દાગીના કલાકોમાં પરત..

સીસીટીવી ફૂટેજની મદદથી રાંદેર પોલીસે મહિલાનો ગુમાવેલો પર્સ શોધી કાઢી, અંદાજે રૂ.20,000 ના સોનાના કાનના એરિંગ કલાકોમાં પરત કરી નાગરિકોમાં પ્રશંસા મેળવી.. સુરત :આજરોજ તા. 1-9-2025 ના રોજ સવારે 11:45 વાગ્યે હર્ષિતાબેન ગણેશભાઈ ચાલુકે (ઉંમર 30 વર્ષ, રહે. 301 વૈષ્ણોદેવી એમોર એપાર્ટમેન્ટ, જાહાગીરબાદ, ડી-માર્ટ સામે, દાંડી રોડ, સુરત) પોતાના નિવાસસ્થાનથી વીર સાવરકર રોડ તરફ જતા…

Read More

જસ્ટિસ સંદીપ ભટ્ટની બદલીના કારણે હડતાલ, ચૈત્રર વસાવાની જામીન અરજી ફરી પેન્ડિંગ..

જસ્ટિસ સંદીપ ભટ્ટની અચાનક થયેલી બદલી સામે વકીલ મંડળે હડતાલનો માર્ગ અપનાવતા કોર્ટની કાર્યવાહી પર સીધી અસર જોવા મળી છે. જેના કારણે ચૈત્રર વસાવાની જામીન અરજી ફરી એકવાર પેન્ડિંગ રહી ગઈ છે.સુનાવણી માટે નિર્ધારિત તારીખે વકીલો ગેરહાજર રહેતાં મામલો આગળ ધપ્યો નહીં. અગાઉથી જ આ અરજીમાં વારંવાર મુલતવી મળતા અરજદાર પક્ષે ગંભીર અસંતોષ વ્યક્ત કર્યો…

Read More

“૩ વર્ષથી ફરાર આજીવન કૈદી વાપીમાંથી ઝડપાયો”

દમણ હત્યાકાંડમાં આજીવન કેદની સજા ભોગવી રહેલો અને લાજપોર જેલમાંથી પેરોલ પર છૂટ્યા બાદ છેલ્લા ત્રણ વર્ષથી ફરાર કૈદી આખરે સુરત શહેર ક્રાઈમ બ્રાંચના જાળમાં સપડાયો છે.મળતી માહિતી મુજબ, કમલેશ રામેશ્વર જાદવ (ઉંમર ૫૯, રહે. નાની દમણ)ને ગુપ્ત બાતમીના આધારે વાપી રેલ્વે સ્ટેશન નજીકથી કાબૂમાં લેવાયો. ત્યારબાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ અને તેને લાજપોર મધ્યસ્થ…

Read More

મહીસાગર જિલ્લા માં કોંગ્રેસની ભવ્ય રેલી: “વોટ ચોર ગાદી છોડ”..

સંતરામ પુર શહેર કોંગ્રેસ સમિતિની જવાબદારી હેઠળ આજે “વોટ ચોર ગાદી છોડ” અભિયાન અંતર્ગત વિશાળ જનજાગૃતિ રેલી યોજાઈ. રેલીનો પ્રારંભ સંતરામપુર એસ.ટી. બસ ડેપો થી થયો અને વિવિધ વિસ્તારોમાં વિહાર કરીને બસ સ્ટેશન વિસ્તાર ખાતે પૂરો થયો.મહીસાગર જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો, વડીલ નાગરિકો, યુવાનો, બહેનો અને ગ્રામજનો જોડાયા. રેલી દરમ્યાન કાર્યકરો…

Read More

આણંદ જિલ્લાના ઓડમાં વિશ્વ મચ્છર દિવસ નિમિત્તે જાગૃતતા કાર્યક્રમ…

ઓડ શહેરની એસ.જી. પટેલ કન્યાશાળામાં આરોગ્ય વિભાગ અને આયુષ્માન આરોગ્ય (ઓડ 1,2,3) દ્વારા વિશ્વ મચ્છર દિવસ નિમિત્તે જાગૃતતા કાર્યક્રમ યોજાયો. વિદ્યાર્થીઓને મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા મચ્છરજન્ય રોગો અંગે સમજ આપવામાં આવી.કાર્યક્રમમાં મચ્છરનાં ઉત્પત્તિ સ્થાનો શોધી તેનો નાશ કરવો, પાણીનો ભરાવો ન થવા દેવું, આખી બાંયનાં કપડાં પહેરવા અને રાત્રે મોસ્કિટો લિક્વિડનો ઉપયોગ કરવા જેવી તકેદારીઓ…

Read More

🚨 લાંચનો છટકો – ડી.વાય.એસ.પી. સહિત પોલીસ કર્મચારી પર ગંભીર આરોપો 🚨

વ્યારા-તાપી જિલ્લાના એસ.સી.એસ.ટી. સેલમાં ફરજ બજાવતા ડી.વાય.એસ.પી. નિકિતા શીરોયા અને હેડ કોન્સ્ટેબલ નરેન્દ્રભાઈ રમણભાઈ ગામીત સામે લાંચની માંગણીનો મોટો ખુલાસો થયો છે.ટ્રેપની તારીખ: ૨૦/૦૮/૨૦૨૫લાંચની માંગણી રકમ: રૂ. ૧,૫૦,૦૦૦/-સ્થળ: કાકરાપાર પોલીસ સ્ટેશન નજીક એલ એન્ડ ટી કોલોની બહાર જાહેર માર્ગફરિયાદી – એક જાગૃત નાગરિક –ના જણાવ્યા મુજબ, તેમના કુટુંબીજનો અને મિત્રો સહિત ૮ જણા વિરુદ્ધ અટ્રોસિટી…

Read More

સંતરામપુર”સરકારી ભરતીમાં અન્યાય સામે અદિવાસી યુવાનોનો ઉગ્ર આવાજ”..

સરકારી ભરતીમાં 40%/60% Criteria હેઠળ આદિવાસી યુવાનો સાથે થયા અન્યાય સામે ઉગ્ર આવાજ, ખાનગી ખાલી જગ્યાઓ પર વિશેષ ભરતીની માંગ.. સંતરામપુરમાં સરકારી ભરતીમાં અન્યાય સામે આદિવાસી યુવાનોનો ઉગ્ર અવાજ ઉઠ્યો. ભારત આદિવાસી પાર્ટી દ્વારા મામલતદાર અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી, ખાલી જગ્યાઓ પર વિશેષ ભરતી યોજી આદિવાસી યુવાનોને ન્યાય મળે તેવી માંગ કરવામાં આવી.આવેદનમાં જણાવાયું…

Read More

📌 સંતરામપુર તાલુકાની આશ્રમ શાળા ગોઠીબમાં વૃક્ષારોપણ કાર્યક્રમ

સંતરામપુર તાલુકાના ગોઠીબ ખાતે આવેલી શ્રી ગુર્જર ભારતી દાહોદ સંચાલિત આશ્રમ શાળા માં આજ રોજ “એક નામ – એક પેડ” અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.સવારે ૧૦:૦૦ કલાકે વિસ્તરણ રેંજ સંતરામપુર દ્વારા ગ્રામ્ય કક્ષાનો વિશિષ્ટ વન મહોત્સવ ઉજવાયો હતો. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓને છોડનું વિતરણ કરવામાં આવ્યું તેમજ શાળાના પરિસરમાં અનેક જાતિના વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું.આ…

Read More

હેબિટ્યુઅલ ગુનેગાર ઇમ્તિયાઝ સદ્દામને કોર્ટનો ઝાટકો – જામીન અરજી નામંજૂર…

👉 ફરિયાદી પાસે ₹50,000 પડાવ્યા, ચપ્પુ બતાવી ધમકી – 7થી વધુ ગુના દાખલ, સાક્ષીઓને ડરાવવાનો ભય દર્શાવતાં કોર્ટનો કડક નિર્ણય… સુરત શહેરમાં આતંક મચાવનાર અને ગુનાખોરીની દુનિયામાં નામચીન બની ચૂકેલો ઇમ્તિયાઝ સદ્દામ કાયદાની કસોટીમાંથી છૂટકારો મેળવી શક્યો નથી. આજ રોજ તેની જામીન અરજી સુરત મ્યુનિસિપલ કોર્ટમાં રજૂ થઈ હતી, પરંતુ નામદાર કોર્ટએ કડક શબ્દોમાં આ…

Read More

રાજ્યમાં ગુનાખોરીનો સિલસિલો અટકતો નથી,,અધિકારીથી લઈને અપરાધી સુધી – તંત્રમાં ભારે ખળભળાટ..

(૧)સિનિયર આઇ.પી.એસ. સામે વસુલાતનો આદેશ ગાંધીનગરમાં સિનિયર આઇ.પી.એસ. અધિકારી અભય ચૂડાસમા સામે આઠ લાખ રૂપિયાની વસુલાતનો આદેશ થતાં ચકચાર મચી. સરકારી વાહનો ખાનગી ટ્રેનિંગ એકેડેમીમાં વાપરવાના મામલે એમ.ટી. સેક્શન મારફત બે દિવસમાં ભરપાઇ કરવાનો હુકમ થતાં પોલીસ તંત્રમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે. (૨)પુણા પોલીસે એમ.ડી. ડ્રગ્સ સાથે પેડલરો પકડી પાડ્યા. સુરતના ઝોન-વન પુણા પોલીસ સ્ટેશનની…

Read More