સંતરામપુરમાં 12 ફૂટના મહાકાય અજગરનું સફળ રેસ્ક્યુ…

સંતરામપુર તાલુકાના બાળીકોટા ગામે ડોડીયાર ફતાભાઈના ખેતરમાં 12 ફૂટ લાંબા અજગરને સ્થાનિક ગ્રામજનોની જાણકારી પર એનિમલ હેલ્પ ચેરીટેબલ ટ્રસ્ટ અને વન વિભાગની ટીમે સુરક્ષિત રીતે પકડીને જંગલમાં છોડી દીધું. રેસ્ક્યુ દરમિયાન પ્રાણી પ્રેમીઓ અને વન વિભાગે મહત્વપૂર્ણ પ્રયાસો કર્યા. આવી ઘટનાઓમાં લોકોને જાગૃત કરવા અને જીવજંતુઓની સુરક્ષા માટે સંસ્થાઓના પ્રયત્નોની પ્રશંસા થઈ રહી છે.રિપોર્ટર: સલમાન મોરાવાલા, સંતરામપુરમો: 9427221409…