નોડેદાઉદ ગુજરાત હેડ Mo=9819000712રાપર થી ભાવનગર બસ ચાલુ કરવા કચ્છ જિલ્લા કોંગ્રેસ લઘુમતી ડિપાર્ટમેન્ટ ના સંગઠન મંત્રી શ્રીનોડે દાઉદભાઈ ખેરમામદ એ રજૂઆત કરી. મેનેજર ડાયરેક્ટર ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર વિભાગ સમક્ષ રજૂઆત કરતા જણાવ્યું રાપર થી હાલે ભાવનગર જવા માટે કોઈ બસ સેવા ઉપલબ્ધ નથી જેથી લોકોને ભાવનગર જવું હોય તો વાયા વાયા જવાની ફરજ પડે છે જેથી રાપર થી ભાવનગર નવી બસ ચાલુ કરવામાં આવે તો લોકોને ભાવનગર જવા માટેની સરળ સેવા મળી રહે અને સવારે ભાવનગર સુધીની બસ ચાલુ કરવામાં આવે તો લોકોને પણ ઉપયોગી નીવડે તેમ છે માટે રાપર થી ભાવનગર ની બસ ચાલુ કરવા કચ્છ જિલ્લા કોંગ્રેસ લઘુમતી ડિપાર્ટમેન્ટ ના સંગઠન મંત્રી શ્રીનોડે દાઉદભાઈ ખેરમામદ રજૂઆત કરી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *