- Home
- એસઆરસી દ્વારા 61 લીઝ રદ કરવાના નિર્ણયને હાલ પૂરતો સ્થગિત કરવામાં આવ્યો છે. આ જાહેરાત એસઆરસીના ચેરમેન પ્રેમ લાલવાણીએ કરી હતી. તેમણે જણાવ્યું કે ટાગોર રોડ, એરપોર્ટ રોડ અને રામબાગ રોડને કોમર્શિયલ હેતુ માટે પરિવર્તિત કરવાના પ્રસ્તાવ અંગે ડી.પી.એ. અને શિપિંગ મંત્રાલય સકારાત્મક વલણ દાખવી રહ્યા છે. આ નિર્ણય પાછળ “સર્વ સુખાય, સર્વ હિતાય”ની ભાવના રહેલી છે. આ પગલાથી સ્થાનિક વેપારીઓ અને લોકોને રાહત મળશે તેવી અપેક્ષા છે