સરકારી શાળામાં દારૂ મહેફિલ – વીડિયો વાયરલ, ખુલાસો કરનાર યુવકને જીવથી મારી નાખવાની ધમકી – ગામમાં તણાવ
આસણા ગામની સરકારી પ્રાથમિક શાળામાં દારૂની મહેફિલનો વીડિયો સોશિયલ મીડિયામાં ચારે તરફ ફેલાતાં જ ગામમાં ચકચાર મચી.વીડિયો વાયરલ થતાં જ ગામના સરપંચે સંબંધિતોને કડક ચેતવણી આપી.વીડિયો બનાવનાર રાહુલ રાઠોડના ઘરે કેટલાક દાદાગીરીખોર શખ્સો ધસી આવ્યા. રાહુલ અને તેમના પરિવાર પર અપશબ્દોનો વરસાદ, ખુલ્લી ધાકધમકી અને “જીવથી મારી નાખીશ” જેવી જીવલેણ ધમકી. ગામમાં ભય અને તણાવનું…