“ વૉટ ચોર ગાદી છોડ “લોકસભા વિરોધ પક્ષના નેતા આદરણીય શ્રી રાહુલ ગાંધીજી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા સાહેબ ની સૂચના અને માર્ગદર્શન મુજબ મહેસાણા જીલ્લા કોંગ્રેસ દ્વારા આજ રોજ ભાજપ અને ચુંટણી પંચ સાથે મળી વોટ ચોરી કરી સરકાર બનાવેલ હોય એની વિરુદ્ધ માં “ વોટ ચોર ગાદી છોડ “ ધરણાં પ્રદર્શન તથા રેલી નો કાર્યક્રમ મહેસાણા ખાતે રાખવામાં આવેલ જેમાં મોટી સાંખ્યા માં મહેસાણા જીલ્લા ના તમામ તાલુકા ના આગેવાનો કાર્યકરો જોડાયા હતા…અહેવાલ દાઉદ ખેરમામદ. ગુજરાત હેડ Mo=9819000712