📌 સંતરામપુર તાલુકાની આશ્રમ શાળા ગોઠીબમાં વૃક્ષારોપણ કાર્યક્રમ
સંતરામપુર તાલુકાના ગોઠીબ ખાતે આવેલી શ્રી ગુર્જર ભારતી દાહોદ સંચાલિત આશ્રમ શાળા માં આજ રોજ “એક નામ – એક પેડ” અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.સવારે ૧૦:૦૦ કલાકે વિસ્તરણ રેંજ સંતરામપુર દ્વારા ગ્રામ્ય કક્ષાનો વિશિષ્ટ વન મહોત્સવ ઉજવાયો હતો. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓને છોડનું વિતરણ કરવામાં આવ્યું તેમજ શાળાના પરિસરમાં અનેક જાતિના વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું.આ…