વ્યારા પોલીસની મોટી કાર્યવાહી  પત્રકારત્વના નામે ખંડણી માંગતા બે લે ભાગુ લાંચિયા વ્યક્તિઓ ઝડપાયા.

મોટા સમાચાર પત્રો આર્થિક ભારણ સહન ન કરી શકતા હવે તોડ પાણી ના રસ્તેવ્યારા પોલીસ સ્ટેશન (તા. નાગર, જી. Tapi) ની ટીમે ગુજરાત મિત્ર અને સંદેશ ન્યૂઝ પેપરના પ્રતિનિધિ તરીકે ઓળખ આપી ખંડણી માંગવાના ગુનામાં બે શખ્સોને ઝડપી પાડ્યા છે.માહિતી મુજબ, આરોપી (1) પ્રજાપતિ જયેશ નાનાભાઈ, રહેવાસી વલસાડ તથા (2) પ્રજાપતિ નયનકુમાર નાનાભાઈ, રહેવાસી નવસારી, પત્રકાર તરીકે પોતાની ઓળખ આપી સ્થાનિક એક સંસ્થા પાસેથી ₹5,00,000 ની ખંડણી માંગતા હતા. આરોપીઓએ ધમકી આપી હતી કે માંગેલી રકમ નહીં આપો તો સરકારી કચેરીઓમાં તમારું નામ લઇ પેપર તથા મિડિયા મારફતે વિવાદ ઊભો કરવામાં આવશે.પીડિત વ્યક્તિએ પોલીસમાં લેખિત ફરિયાદ નોંધાવતાં વ્યારા પોલીસ મથકે તરત જ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આરોપીઓને ભારતીય દંડ સંહિતા કલમ 385, 387 તથા 120(બી) હેઠળ ગુનો નોંધીને કબજા માં લીધા છે.પોલીસ દ્વારા જાણવા મળ્યું છે કે આ પ્રકારની ખંડણીની ફરિયાદ હોય તો તરત જ નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જાહેર જનતાને અનુરોધ કરવામાં આવે છે.ગુજરાત મિત્ર અને શંદેસ પેપરવાળા હવે જાહેર કરશે કે આ પત્રકારો ને અમે છુટા કર્યા છે રાજ્યમાં ટોપના ગણાતા અખબાર ગુજરાત મિત્ર અને શંદેસ ખરેખર આર્થિક ભીંસ માં આવી ગયા છે કે તેમણે આવી તોડ પાણી પર ઉતરી આવવું પડ્યું ??ખંડણી ખોરો ના સરઘસ માતે જાણીતી પોલીસ આવા લે ભાગુ શંદેસ અને ગુજરાત મિત્ર ના તોડ બાજોનુ રી ક્ન્ટ્રકશન કરશે કે પછી રહેમ નજર રાખશે રાજકીય દબાણ માં સામાન્ય રકમની ખંડણી માં બોગસ ફરીયાદ ના આધારે શહેરના ઘણા એકટીવિશ્ટોનુ સરઘસ કાઢ્યું પોલીસ વિભાગ ખરેખર ગુનાખોરી નાબૂદ કરવા ઈચ્છતા હોય તો આ ખંડણી ખોરો નું સરધસ કાઢી બતાવે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *