ઉતરાણ વિસ્તારમાંથી મળી આવેલી વૃદ્ધ મહિલાને 181 મહિલા હેલ્પલાઇનની ટીમે બચાવી ઓલ્ડ એજ હોમમાં આશ્રય અપાવ્યો.
સુરતના ઉતરાણ વિસ્તારમાંથી થર્ડ પાર્ટી દ્વારા 181 મહિલા હેલ્પલાઇન પર ફોન કરી જાણ કરવામાં આવી હતી કે એક વૃદ્ધ મહિલા (માજી) મળી આવ્યા છે અને તેમની મદદની જરૂર છે.ફોન મળતા જ 181 મહિલા હેલ્પલાઇન કતારગામ સુરતની ટીમ તરત જ સ્થળ પર પહોંચી હતી. પીડિતા સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેઓ બોલી શકતા…