કૌભાંડી અધિકારી અને મહેનતી મજુર

કૌભાંડી અધિકારી અને મહેનતી મજુર
ડુમસ રોડ પર કુવાડા પોલીસ ચોકી સામે પ્રમાણીક છોટુ પંચરવાલાની નાની કેબીન
ડુમસ ગામ ના લગભગ તમામ ટુ વ્હીલર અને ફોર વ્હીલર ચાલકો આ છોટુ પાસે પંચર બનાવે
પ્રમાણીક અને મહેનતુ છોટુ દરેક ગ્રાહક ને આદરભાવ થી બોલાવે અને ગાડી નું પંચર બનાવે
આજનાં સમયે લોકો ટુંકા રસ્તે રુપિયા કમાવા સગાંસંબંધીઓ સાથે પણ છેતરપિંડી કરતા હોય છે
લાખો રૂપિયા નો પગાર વસુલતા સરકારી અધિકારીઓ પણ સામાન્ય રકમ માટે લાંચ લેવાના કેસમાં જેલની હવા ખાઈ રહેલા છે
ત્યારે છોટુ જેવા મહેનતી માણસો સવારથી કાળી મજૂરી કરતા રહે છે
પાંચ કીલોનો હથોડો,પાંચ કિલો ની નરાજ તેમજ બીજા નાના મોટા ઓજારો તેના પંચર બનાવવા ના સાધનો છે
પાંચ કીલો નો હથોડો એક હાથ માં ઉંચકી પાંચસો થીં વધુ વાર ટાયરની ઉપર ઘા કરવાનું અને પાંચ કિલો થીઉ વધુ વજનની (પરાર)નરાજ ટાયરમા ફસાવી ટાયર ખોલવાનું અને તેના માટે ચાર થી પાંચ માણસો એ જીવ જોખમમાં મૂકી કામે લાગવાનું
મોટું વ્હિકલ રોડ રોલરના ટાયર નું એક પંચર બનાવવા ની મજુરી રૂપિયા ૧૫,૮૯૦ થાય , થી તેના ટાયર ની કિંમત ૨,૦૦,૦૦૦(બે લાખ) ટ્યુબ ની કિંમત ૪૦,૦૦૦(ચાલીસ હજાર)
વગર મહેનતે રૂપિયા કમાવા નિર્દોષ લોકો ને લુંટી લેતા, લાખો કરોડો નો ભ્રષ્ટાચાર કરતાં અધિકારીઓ માટે શીખ આપી મહેનત કરતા છોટુ જેવા મહેનતી માણસો ને દિલથી સલામ
આનાં પરથી લોકો ને શિખામણ મળે તેવી આ ફોટો ની વિગત જોડી સ્ટોરી બનાવી આપો