એસબીઆઈ ગ્રાહક સેવા કેન્દ્ર ભવનગરના ગ્રાહકો માટે અભિશાપ..!
વિકલાંગ ગ્રાહકો સાથે ઉદ્ધત વર્તન, સ્ટાફ ગેરહાજર, સર્વર ડાઉન – લોકો પરેશાન ભવનગર શહેરના કાળાનાળા બ્રાંચ સામે આવેલી ગલીમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના સહયોગથી ચાલતું ગ્રાહક સેવા કેન્દ્ર આજે ગ્રાહકો માટે અભીશાપ સાબીત થઈ રહ્યું છે. ગ્રાહકો નાણા ઉપાડવા કે ડિપોઝિટ કરવા આવે ત્યારે તેમને કલાકો સુધી રાહ જોવી પડે છે. કેન્દ્રના સંચાલક ધનવાણી મહેશ…