ગંગપુર ખાતે તાલુકા કક્ષાનો 79મો ધ્વજવંદન કાર્યક્રમ ભવ્ય રીતે ઉજવાયો.
માનનીય પ્રાયોજના વહીવટદાર પ્રણવ વિજયવર્ગીય (IAS)ના વરદહસ્તે ધ્વજારોહણ, વિકાસ માટે ગંગપુર ગામને 5 લાખનો ચેક એનાયત વાંસદા તાલુકાના ગંગપુર ખાતે ભારત સેવાશ્રમ સંઘના પરિસરમાં 15 ઑગસ્ટ સ્વતંત્રતા દિવસ નિમિત્તે તાલુકા કક્ષાનો 79મો ધ્વજવંદન કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો. માનનીય પ્રાયોજના વહીવટદાર શ્રી પ્રણવ વિજયવર્ગીય (IAS)ના વરદહસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું.કાર્યક્રમમાં વાંસદા કચેરીના અધિકારીઓ, તાલુકા પોલીસ સ્ટેશનના મુખ્ય…