Sabir Shaikh

રાંદેર પોલીસની ચાકચિક્કી : મહિલાને ખોવાયેલા દાગીના કલાકોમાં પરત..

સીસીટીવી ફૂટેજની મદદથી રાંદેર પોલીસે મહિલાનો ગુમાવેલો પર્સ શોધી કાઢી, અંદાજે રૂ.20,000 ના સોનાના કાનના એરિંગ કલાકોમાં પરત કરી નાગરિકોમાં પ્રશંસા મેળવી.. સુરત :આજરોજ તા. 1-9-2025 ના રોજ સવારે 11:45 વાગ્યે હર્ષિતાબેન ગણેશભાઈ ચાલુકે (ઉંમર 30 વર્ષ, રહે. 301 વૈષ્ણોદેવી એમોર એપાર્ટમેન્ટ, જાહાગીરબાદ, ડી-માર્ટ સામે, દાંડી રોડ, સુરત) પોતાના નિવાસસ્થાનથી વીર સાવરકર રોડ તરફ જતા…

Read More

ઉતરાણ વિસ્તારમાંથી મળી આવેલી વૃદ્ધ મહિલાને 181 મહિલા હેલ્પલાઇનની ટીમે બચાવી ઓલ્ડ એજ હોમમાં આશ્રય અપાવ્યો.

સુરતના ઉતરાણ વિસ્તારમાંથી થર્ડ પાર્ટી દ્વારા 181 મહિલા હેલ્પલાઇન પર ફોન કરી જાણ કરવામાં આવી હતી કે એક વૃદ્ધ મહિલા (માજી) મળી આવ્યા છે અને તેમની મદદની જરૂર છે.ફોન મળતા જ 181 મહિલા હેલ્પલાઇન કતારગામ સુરતની ટીમ તરત જ સ્થળ પર પહોંચી હતી. પીડિતા સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેઓ બોલી શકતા…

Read More

જસ્ટિસ સંદીપ ભટ્ટની બદલીના કારણે હડતાલ, ચૈત્રર વસાવાની જામીન અરજી ફરી પેન્ડિંગ..

જસ્ટિસ સંદીપ ભટ્ટની અચાનક થયેલી બદલી સામે વકીલ મંડળે હડતાલનો માર્ગ અપનાવતા કોર્ટની કાર્યવાહી પર સીધી અસર જોવા મળી છે. જેના કારણે ચૈત્રર વસાવાની જામીન અરજી ફરી એકવાર પેન્ડિંગ રહી ગઈ છે.સુનાવણી માટે નિર્ધારિત તારીખે વકીલો ગેરહાજર રહેતાં મામલો આગળ ધપ્યો નહીં. અગાઉથી જ આ અરજીમાં વારંવાર મુલતવી મળતા અરજદાર પક્ષે ગંભીર અસંતોષ વ્યક્ત કર્યો…

Read More

“૩ વર્ષથી ફરાર આજીવન કૈદી વાપીમાંથી ઝડપાયો”

દમણ હત્યાકાંડમાં આજીવન કેદની સજા ભોગવી રહેલો અને લાજપોર જેલમાંથી પેરોલ પર છૂટ્યા બાદ છેલ્લા ત્રણ વર્ષથી ફરાર કૈદી આખરે સુરત શહેર ક્રાઈમ બ્રાંચના જાળમાં સપડાયો છે.મળતી માહિતી મુજબ, કમલેશ રામેશ્વર જાદવ (ઉંમર ૫૯, રહે. નાની દમણ)ને ગુપ્ત બાતમીના આધારે વાપી રેલ્વે સ્ટેશન નજીકથી કાબૂમાં લેવાયો. ત્યારબાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ અને તેને લાજપોર મધ્યસ્થ…

Read More

👇”ફડવેલ ગામના ગોડાઉન ફળીયા ખાતે વાજતે ગાજતે ગણપતિ બાપ્પાની સ્થાપના”

ચીખલી તાલુકાના ફડવેલ ગામમાં ભક્તિભાવના સાથે ગણેશ ચતુર્થીનો તહેવાર ઉજવાયો, ઢોલ નગારા, ડીજે અને ફટાકડાના ગજગજતા અવાજ વચ્ચે વિધિવત વિધિપૂર્વક ગણપતિ બાપ્પાની પ્રતિમા સ્થાપના થતા સમગ્ર ગામમાં ભક્તિ અને આનંદનું વાતાવરણ છવાઈ ગયું. ચીખલી તાલુકામાં આજ રોજ શ્રી ગણેશ ચતુર્થીનો તહેવાર ધામધૂમથી ઉજવાયો હતો. આ પ્રસંગે ફડવેલ ગામના ગોડાઉન ફળીયા ખાતે વાજતે ગાજતે શ્રી ગણપતિ…

Read More

આંગણવાડી કેન્દ્ર તલાવડી-3 માં દાતાશ્રીઓનો અનોખો સેવાયજ્ઞ..

શ્રી ડૉ. મિલિંદભાઈ પારેખ (JCI) તથા તેમની સમગ્ર દાતા ટીમના નિસ્વાર્થ સહયોગથી આંગણવાડી કેન્દ્ર તલાવડી-3, સેજો, બારડોલી-1 ખાતે બાળકોને સુવિધાસંપન્ન બનાવવા માટેનું પ્રશંસનીય યોગદાન… આંગણવાડી કેન્દ્ર તલાવડી-3, ઘટક – સેજો, તાલુકો બારડોલી-1, જિલ્લો સુરત ખાતે શ્રી ડૉ. મિલિંદભાઈ પારેખ (JCI) તથા તેમની દાતા ટીમ દ્વારા આપવામાં આવેલ નિસ્વાર્થ સહયોગ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવે…

Read More

હુમલા કેસમાં જામીન પર છૂટ્યો રાજેશ પવાર..

વેસુ વિસ્તારમાં થયેલા ગંભીર હુમલા કેસમાં આરોપી રાજેશ પવારને ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સચિન પ્રતાપરાઈ મેહતા સાહેબની કોર્ટ દ્વારા રૂપિયા 50,000 ની જામીન શરતો ઉપર મુક્તિ આપવામાં આવી છે.ફરિયાદ મુજબ, 11 ઓગસ્ટ 2025ના રોજ સાહિલ અલ્લારખા શેખે ફરિયાદી પર ગાળો આપી શરીરે ઠીક મૂકીનો માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ક્રિકેટના…

Read More

ગુજરાત – જિલ્લા પોલીસ અધિક્ષક (S.P.) સંપર્ક નંબરો..

—જો તમારી સાથે પોલીસ ફરિયાદ ન લેવાતા હોય, તો સીધો જિલ્લા પોલીસ અધિક્ષક (S.P.) ને ફોન કરો. આપવાનું છે: તમારું નામ, કયા પોલીસ સ્ટેશનનો મામલો છે અને ટૂંકી વિગત. આ નંબર પર WhatsApp થી પણ ફરિયાદ કરી શકાય છે.રાજ્યના મુખ્ય પોલીસ વડા (DGP)📞 99784 06287જિલ્લા પ્રમાણે SP નંબર1. અમદાવાદ રુરલ – 99784 063422. ખેડા –…

Read More

સંતરામપુરમાં 12 ફૂટના મહાકાય અજગરનું સફળ રેસ્ક્યુ…

સંતરામપુર તાલુકાના બાળીકોટા ગામે ડોડીયાર ફતાભાઈના ખેતરમાં 12 ફૂટ લાંબા અજગરને સ્થાનિક ગ્રામજનોની જાણકારી પર એનિમલ હેલ્પ ચેરીટેબલ ટ્રસ્ટ અને વન વિભાગની ટીમે સુરક્ષિત રીતે પકડીને જંગલમાં છોડી દીધું. રેસ્ક્યુ દરમિયાન પ્રાણી પ્રેમીઓ અને વન વિભાગે મહત્વપૂર્ણ પ્રયાસો કર્યા. આવી ઘટનાઓમાં લોકોને જાગૃત કરવા અને જીવજંતુઓની સુરક્ષા માટે સંસ્થાઓના પ્રયત્નોની પ્રશંસા થઈ રહી છે.રિપોર્ટર: સલમાન…

Read More

મહીસાગર જિલ્લા માં કોંગ્રેસની ભવ્ય રેલી: “વોટ ચોર ગાદી છોડ”..

સંતરામ પુર શહેર કોંગ્રેસ સમિતિની જવાબદારી હેઠળ આજે “વોટ ચોર ગાદી છોડ” અભિયાન અંતર્ગત વિશાળ જનજાગૃતિ રેલી યોજાઈ. રેલીનો પ્રારંભ સંતરામપુર એસ.ટી. બસ ડેપો થી થયો અને વિવિધ વિસ્તારોમાં વિહાર કરીને બસ સ્ટેશન વિસ્તાર ખાતે પૂરો થયો.મહીસાગર જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો, વડીલ નાગરિકો, યુવાનો, બહેનો અને ગ્રામજનો જોડાયા. રેલી દરમ્યાન કાર્યકરો…

Read More