સોનગઢમાં પત્રકારિતાના નામે ખંડણી કાંડ: 3 લાખની માગણી, ખોટી રિપોર્ટિંગના આરોપે તોફાન..


સોનગઢમાં પત્રકારિતાનો કાળો ચહેરો: ખોટી રિપોર્ટિંગ પછી 3 લાખની ખંડણીનો આરોપ

ગુજરાત મિત્ર ન્યૂઝના બે પત્રકારો પર સરકારના અધિકારી વિરુદ્ધ ભ્રામક સમાચાર છાપી, પૈસા ઉઘરાવવાનો ગંભીર આરોપ — IPCની કડક કલમો હેઠળ કેસ દાખલસોનગઢમાં પત્રકારિતાનો કાળો ચહેરો બહાર!પહેલા ખોટી ખબર, પછી 3 લાખથી વધુની માગણી!👉 સરકારના અધિકારીને ટાર્ગેટ કરી ‘બ્લેકમેલ’ ગેમ!પોલીસે કલમ 386, 500 સહિતની કડક કલમો લગાવી, તપાસ તેજ.હવે સવાલ એક જ —”સત્ય બહાર આવશે કે ફરી બધું દબાઈ જશે?”