“દક્ષિણ ગુજરાતમાં 18 ઓગસ્ટ સુધી ભારે વરસાદની ચેતવણી”

હવામાન વિભાગે આગામી 18 ઓગસ્ટ સુધી સુરત, નવસારી, આહવા ડાંગ, વલસાડ, વાપી અને તાપીમાં હવામાનમાં હલચાલ સાથે ભારે વરસાદ પડવાની આગાહી કરી છે.મોસમમાં અચાનક થયેલા પરિવર્તનને કારણે દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે.વિભાગ દ્વારા જણાવાયું છે કે 18 ઓગસ્ટ સુધી સુરત, ભરુચ, નવસારી, વલસાડ, ડાંગ અને વાપી સહિત તાપી જિલ્લામાં ભારે વરસાદી…

Read More

બે NDPS ગુનામાં બાળ કિશોર જામીનમુક્ત — વકીલ જાવેદ મુલતાનીની કાનૂની કમાલ!

ડી.સી.બી. પોલીસે ખાનગી બાતમી આધારે રાત્રે 11 વાગે Burgman મોપેડ પર ફરતા ફહદ શેખ અને સાહિલ સૈયદને રોક્યા.53.820 ગ્રામ મેફેડ્રોન (MD) — કિંમત ₹5,38,200રોકડા ₹13,100 💵મોબાઈલ ફોન 📱પુછપરછમાં ખુલ્યું — માલ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર પાસે મુનાફ સઇદ મારફતે આવ્યો હતો. NDPS Act, 1985 હેઠળ ગુનો દાખલ, સૌની ધરપકડ, બાળ કિશોર જુવેનાઇલ હોમમાં મોકલાયો.એડવોકેટ…

Read More

યુपी માં રાત્રિચોરી અને દહેશત: યોગી સરકારનું સુરક્ષા તંત્ર ક્યારે જાગશે?

યુપીએ છેલ્લાં કેટલાક મહિનાઓમાં જેને “સુરક્ષાનું નગર” બનવાની દાવો કર્યો હતો, ત્યાં બીજનોર ગામની રાત્રીજીવન લોકડાઉન બની ગઈ છે. રાત્રિના અંધકારમાં ચોરો હવે આંકડા બની ગયા છે, જે માત્ર મલમલડી નથી કરતા, પરંતુ ઘરનાં સભ્યોની જીંદગી પર પણ ખુલ્લું જોખમ ઉભું કરે છે. ગામમાં લોકોની વચ્ચે આવી દહેશત ફેલાઈ ગઈ છે કે હવે કોઈ રાત્રે…

Read More

સુરતમાં સાઇબર ક્રાઇમ વધતા ગુનાઓ: ગરીબોના બેંક એકાઉન્ટ ભાડે આપવાના મામલે કડક કાર્યવાહી જરૂરી

તાજેતરના મહિનાઓમાં સુરત શહેરમાં સાઇબર ક્રાઇમના ગુનાઓમાં અતિશય વધારો નોંધાયો છે, જેમાં ખાસ કરીને ગરીબ અને નમ્ર વ્યક્તિઓના બેંક એકાઉન્ટ ભાડે લઈ ફ્રોડ કરવાની ઘટનાઓ વધતી જ રહી છે. આ ભાડે ખાતા આપનારા વ્યક્તિઓ કાયદાની નજરે ગુના માટે સહભાગી બનીને અસંખ્ય અન્યાયના પીડિતો બનતા લોકો માટે મુશ્કેલીઓ ઊભી કરી રહ્યા છે.આ પ્રવૃત્તિના કારણે નાનાં અને…

Read More

બારડોલી ના આશિયાના નગરની ચકચારિત ગૌ-માંસ કેસમાં યુવા વકીલ મીનહાજ જી.શેખની ધારદાર દલીલો ગાહય રાખી — આરોપી ઓના જામીન ઉપર મુક્ત કરતી બારડોલીની સેશન્સ કોર્ટ

બારડોલી: શહેરના આશિયાના નગર વિસ્તારમાં બનેલી ચકચારિત ગૌ માંસની ઘટનામાં ધરપકડ કરાયેલા આરોપી વિરુદ્ધ ચાલી રહેલી સુનાવણી દરમિયાન, યુવા અને તેજસ્વી વકીલ શ્રી મીનહાજ જી.શેખે કોર્ટમાં એવી ધારદાર અને કાનૂની તથ્યો પર આધારિત દલીલો રજૂ કરી કે પ્રોસિક્યુશનના પુરાવા નબળા પડી ગયા.શ્રી મીનહાજ જી.શેખે પોતાની દલીલમાં સ્પષ્ટ કર્યું કે કેસમાં રજૂ કરાયેલા પુરાવા કાનૂની માપદંડોને…

Read More

વ્યારા પોલીસની મોટી કાર્યવાહી  પત્રકારત્વના નામે ખંડણી માંગતા બે લે ભાગુ લાંચિયા વ્યક્તિઓ ઝડપાયા.

મોટા સમાચાર પત્રો આર્થિક ભારણ સહન ન કરી શકતા હવે તોડ પાણી ના રસ્તેવ્યારા પોલીસ સ્ટેશન (તા. નાગર, જી. Tapi) ની ટીમે ગુજરાત મિત્ર અને સંદેશ ન્યૂઝ પેપરના પ્રતિનિધિ તરીકે ઓળખ આપી ખંડણી માંગવાના ગુનામાં બે શખ્સોને ઝડપી પાડ્યા છે.માહિતી મુજબ, આરોપી (1) પ્રજાપતિ જયેશ નાનાભાઈ, રહેવાસી વલસાડ તથા (2) પ્રજાપતિ નયનકુમાર નાનાભાઈ, રહેવાસી નવસારી,…

Read More

બારડોલી નહેર વિભાગ સરકારી વિભાગ કે બિલ્ડર વિભાગ??

🚨 બારડોલી નહેર પર બિલ્ડરોનો કબ્જો – તંત્રના મૌનથી ઉઠ્યું રાજકીય તોફાનસત્તાધીશોનું મૌન = સેટિંગનો સંકેત?—બારડોલી:નગર તથા આસપાસની અનેક નહેરો પર બિલ્ડરો દ્વારા ગેરકાયદેસર કબ્જો થતો હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. આ નહેરો પાણીના સ્ત્રોત અને જાહેર સંપત્તિ હોવા છતાં તંત્ર કાર્યવાહી કરવા બદલે મૌન ધારણ કરી બેઠું છે, જેના કારણે લોકોમાં ગુસ્સો અને…

Read More