હુમલા કેસમાં જામીન પર છૂટ્યો રાજેશ પવાર..
વેસુ વિસ્તારમાં થયેલા ગંભીર હુમલા કેસમાં આરોપી રાજેશ પવારને ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સચિન પ્રતાપરાઈ મેહતા સાહેબની કોર્ટ દ્વારા રૂપિયા 50,000 ની જામીન શરતો ઉપર મુક્તિ આપવામાં આવી છે.ફરિયાદ મુજબ, 11 ઓગસ્ટ 2025ના રોજ સાહિલ અલ્લારખા શેખે ફરિયાદી પર ગાળો આપી શરીરે ઠીક મૂકીનો માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ક્રિકેટના…