રાંદેર પોલીસની ચાકચિક્કી : મહિલાને ખોવાયેલા દાગીના કલાકોમાં પરત..
સીસીટીવી ફૂટેજની મદદથી રાંદેર પોલીસે મહિલાનો ગુમાવેલો પર્સ શોધી કાઢી, અંદાજે રૂ.20,000 ના સોનાના કાનના એરિંગ કલાકોમાં પરત કરી નાગરિકોમાં પ્રશંસા મેળવી.. સુરત :આજરોજ તા. 1-9-2025 ના રોજ સવારે 11:45 વાગ્યે હર્ષિતાબેન ગણેશભાઈ ચાલુકે (ઉંમર 30 વર્ષ, રહે. 301 વૈષ્ણોદેવી એમોર એપાર્ટમેન્ટ, જાહાગીરબાદ, ડી-માર્ટ સામે, દાંડી રોડ, સુરત) પોતાના નિવાસસ્થાનથી વીર સાવરકર રોડ તરફ જતા…