અહેવાલ નોડેદાઉદ ખેરમામદ ગુજરાત હેડ Mo=9819000712દેવગઢ બારીયા તાલુકોનો ઈસ્ટેટ હાઇવે આજે મોતનો માગૅ બની ગયો છે તત્રની જીવલેણ બેદરકારી અને ભષ્ટાચારને કારણે આ રસ્તા પર ઠેર ઠેર મસમોટા ખાડા પડીગયા વરસાદી પાણી ભરાઈ જતા આ ખાડાઓ દેખાતા નથી જેના કારણે વાહાન ચાલકો માટે જીવ જોખ બનીયો આ રસ્તાની નજીક આવેલ શાળાઓ અને હોસ્પિટલોના કારણે માસુમ બાળકોના જીવ પણ સતત જોખમમા છે સ્થાનિકોને ડર છેકે આ ખાડાવોમા બાળકોનો અકસ્માત બનેતો જવબદાર કોન પરંતુ તત્રંની આખો પર જાણે પાટા બંધાયેલા છે વારવાની રજુઆતો મીડિયાન અહેવાલો અને અને સ્થાનિકોના રોષ છતા તંત્ર કુભક‌‌રણની નિદ્વમા છે ખુલ્લા ખાડા અધુરૂ સમારકામ અને ભષ્ટાચાર કામગીરીથી આ રસ્તો વાહાનચાલકો માટે મોતનો માગ બનીગયો છે પ્રજાના પૈસાનો દુરુપયોગ કરીને ફક્ત દેખાવ પૂરતો સમરકામ કરવામાં આવે છે જેનાથી સમસ્યા હલ થવાને બદલે વધુ ગભીર બની રહી છે શુ તંત્ર કોઈ મોટી દુધટના અને કોઈની જાનહાનિની રાહ જોઈ રહ્યો છે શુ મીડિયાના દબાણ બાદ રસ્તાનુ સમરકામ શુરૂ થયુ પણ તેપણ ભષ્ટાચારથી ભરેલ છે ચાલુ મેટરીયલ પથારીને સરકારી તિજોરી લૂટીઈ રહી છે અને કડક કર્યવાહીની માગ કરી રહ્યા છે શુ આ મામલે કોઈ ઉચ્ચસ્તરીય તપાસ થશે કે પછી પ્રજાએ મોતનો આ માગ સહન કરતાં રેહેવુ પડશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *