👇”ફડવેલ ગામના ગોડાઉન ફળીયા ખાતે વાજતે ગાજતે ગણપતિ બાપ્પાની સ્થાપના”
ચીખલી તાલુકાના ફડવેલ ગામમાં ભક્તિભાવના સાથે ગણેશ ચતુર્થીનો તહેવાર ઉજવાયો, ઢોલ નગારા, ડીજે અને ફટાકડાના ગજગજતા અવાજ વચ્ચે વિધિવત વિધિપૂર્વક ગણપતિ બાપ્પાની પ્રતિમા સ્થાપના થતા સમગ્ર ગામમાં ભક્તિ અને આનંદનું વાતાવરણ છવાઈ ગયું. ચીખલી તાલુકામાં આજ રોજ શ્રી ગણેશ ચતુર્થીનો તહેવાર ધામધૂમથી ઉજવાયો હતો. આ પ્રસંગે ફડવેલ ગામના ગોડાઉન ફળીયા ખાતે વાજતે ગાજતે શ્રી ગણપતિ…