- NEWS
- કલેક્ટર કચેરી
- ચાઈલ્ડ પ્રોટેક્શન યુનીટ
- જીલ્લા પંચાયત
- તાલુકા પંચાયત
- તોલ માપ વિભાગ
- દબાણ ખાતું
- નહેર વિભાગ (જળ વિતરણ)
- પોલીસ વિભાગ
- ફોરેસ્ટ વિભાગ
- બાગ બગીચા ખાતું
- બી.આર.ટી.એસ.
- બેંક
- મહિલા આયોગ
- માર્ગ અને મકાન વિભાગ
- મુખ્ય મંત્રી શ્રી નું કાર્યાલય
- વકીલ મંડળ
- શિક્ષણ વિભાગ
- સમાજ સુરક્ષા
- સામાજિક સંસ્થાઓ (NGO)
- સુરત મહાનગર પાલિકા
બે NDPS ગુનામાં બાળ કિશોર જામીનમુક્ત — વકીલ જાવેદ મુલતાનીની કાનૂની કમાલ!


ડી.સી.બી. પોલીસે ખાનગી બાતમી આધારે રાત્રે 11 વાગે Burgman મોપેડ પર ફરતા ફહદ શેખ અને સાહિલ સૈયદને રોક્યા.53.820 ગ્રામ મેફેડ્રોન (MD) — કિંમત ₹5,38,200રોકડા ₹13,100 💵મોબાઈલ ફોન 📱પુછપરછમાં ખુલ્યું — માલ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર પાસે મુનાફ સઇદ મારફતે આવ્યો હતો. NDPS Act, 1985 હેઠળ ગુનો દાખલ, સૌની ધરપકડ, બાળ કિશોર જુવેનાઇલ હોમમાં મોકલાયો.એડવોકેટ જાવેદ મુલતાની** એ કાનૂની મંચ પર ધમાકો કર્યો:બાળ કિશોરની ઉંમર 18 વર્ષથી ઓછી, મા પાસે કબજો સોંપવો જોઈએ.ચાર્જશીટ પૂર્ણ, તપાસ પૂરી — લાંબો ટ્રાયલ બિનજરૂરી.હાઈકોર્ટ દ્વારા સહ આરોપીને જામીન — Parity Principle લાગુ કરવો જોઈએ.કબજામાંથી MD મળ્યું નથી, ફક્ત સહ આરોપીના કહ્યાથી ધરપકડ.બાળ કિશોરના પિતા અવસાન પામ્યા, પરિવારની જવાબદારી તેના ખભે.રજુઆતમાં Sanjay Chandra vs CBI, Gudhikanta, Somy Mittal જેવા હાઇપ્રોફાઇલ ચુકાદાનો આધાર.📢 પરિણામ: જજ શ્રી કે.બી. મકવાણાએ દલીલો સ્વીકારી — શરતો સાથે જામીન, મા પાસે કબજો!બાળ કિશોરના ઘરે —26.320 ગ્રામ MD (₹2,63,200 કિંમત)ક્રિસ્ટલ પદાર્થો, મોબાઈલ, રોકડ, ડિજિટલ કાંટોમાલ સોનુ કુરેશી (નાગપાડા, મુંબઈ) તરફથી, મશરુર આલમ મારફતે પહોંચ્યો. ફરી NDPS ગુનો.મુલતાનીની માસ્ટરસ્ટ્રોકબીજા કેસમાં પણ જાવેદ મુલતાની એ કાનૂની ખામીઓ પકડી:DCB કેસમાં મુદ્દામાલ કબજે કરતી વખતે ફોટોગ્રાફી/વિડિયોગ્રાફી કાયદેસર રીતે ન થઈ — કાનૂની ખામી.FIR પોતે જ શંકાસ્પદ.📢 ફરી પરિણામ: JJBએ શરતો સાથે જામીન આપ્યા.બે NDPS કેસ — બંનેમાં બાળ કિશોર જામીનમુક્ત 🎖️ શ્રેય: એડવોકેટ જાવેદ મુલતાની અને મુલતાની એસોસિએટ્સ કાનૂની પકડ, ટેક્નિકલ મુદ્દા અને ન્યાયના સિદ્ધાંતો — ત્રણેનો પરફેક્ટ કોમ્બિનેશન!