NEWS Jayesh Mevada1 week ago01 mins Post Views: 5 Post navigation Previous: કચ્છ જિલ્લામાં નાની સિંચાઈ યોજનાઓની25મી ઑગસ્ટની સ્થિતિ મુજબ કુલ 170માંથી 39 ડેમમાં તળિયે પાણી જ છે, જ્યારે સી લેવલ કરતા ઉપર 70 ડેમ ભરાયેલા છે. તેમાં 61 પૂર્ણ ભરાયેલા અને 48 ઓવરફ્લો થયેલા છે. તાલુકાવાર વિગતો મુજબ ભુજના 35માંથી 13 પૂર્ણ અને 1 ઓવરફ્લો, માંડવીના 21માંથી 14 પૂર્ણ અને ઓવરફ્લો, નખત્રાણાના 16માંથી 13 પૂર્ણ તથા ઓવરફ્લો, અબડાસાના 24માંથી 13 પૂર્ણ તથા ઓવરફ્લો નોંધાયા છે. મુન્દ્રાના 11માંથી ૩ પૂર્ણ તથા 2 ઓવરફ્લો, લખપતના 17માંથી 5 પૂર્ણ તથા 5 ઓવરફ્લો થયા છે. અંજાર, રાપર અને ભચાઉ તાલુકામાંથી એકેય ડેમ પૂર્ણ ભરાયો નથી કે ઓવરફ્લો થયો નથી.Next: ગૌરવપથ પર ડમ્પરોનો આતંક: હેવી વાહનો પર છૂટછાટ, સામાન્ય વાહન ચાલકો પર જ આકરા નિયમો? Leave a Reply Cancel replyYour email address will not be published. Required fields are marked *Comment * Name * Email * Website Save my name, email, and website in this browser for the next time I comment.
*સિંગતેલ અને અન્ય ખાદ્યતેલોના ભાવમાં અસામાન્ય વધારો: તહેવારોના માહોલમાં ગ્રાહકોને મોટો ફટકો* vishal patel6 hours ago 0
*ટ્રમ્પનો ચીન પર પ્રહાર: “અમેરિકાના બલિદાનને યાદ રાખો,” પુતિન અને કિમ પર કાવતરાનો આરોપ* vishal patel8 hours ago 0