રાપર સબ સ્ટેશન થી નિકળતા નિલપર એ.જી.ફીડરમા સિંગલ ફેસવીજ પાવર ચાલુ કરવા રાપર તાલુકા કોંગ્રેસ સમીતીના પ્રમુખશ્રી ભીખુભાઈ સોલંકી તથા રાપર પૂર્વ ધારાસભ્ય શ્રીમતિ સંતોકબેન ભચુભાઈ આરેઠીયા એ વિશેષ મુખ્ય ઈજનેરશ્રી પી.જી.વી.સી.એલ સમક્ષ રજુઆત કરી.

રાપર વિધાનસભા હેઠળના પ્રજાના પ્રશ્નોને વાંચા આપતા અને લોકોના જીવન જરૂરિયાતના કામો કરવા માટે હરહંમેશ તત્પર અને ખેડુતોના હમદર્દી એવા રાપર પૂર્વ ધારાસભ્ય શ્રીમતિ સંતોકબેન ભચુભાઇ આરેઠીયા એ વિશેષ મુખ્ય ઇજનેરશ્રી પશ્વિમ ગુજરાત વીજ કંપની લી.અંજાર તથા કાર્યપલક ઇજનેરશ્રી પશ્વિમ ગુજરાત વીજ કંપની લી.ભચાઉ તથા નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી રાપર સમક્ષ રજુઆત કરતાં જણાવ્યુ હતું કે રાપર સબ સ્ટેશનના નીલપર વાડી વિસ્તારમાં સિંગલ ફેજ વીજ પાવર આપવા માટે નવી (LSTC) એલ.એસ.ટી.સી.લગાવવા માટે પ્રોજેક્ટ નં.૪૬૯૨૬૪ થી મંજુરી મળેલ હોઈ માટે તાત્કાલિક ધોરણે ઉપલબ્ધતા મુજબ કામ પૂર્ણ કરી નીલપર એ.જી.ફીડરમાં સિંગલ ફેજ પાવર ચાલુ કરવા રાપર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હરી ભીખુભાઈ સોલંકી અને રાપર વિધાનસભા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય શ્રીમતિ સંતોકબેન ભચુભાઇ આરેઠીયા વિશેષ મુખ્ય ઈજનેરશ્રી પી.જી.વી.સી.એલ અંજાર સમક્ષ માંગ કરી હતી .
(બિડાણ:- .pdf file)
( કાર્યાલય મંત્રી શ્રી )
(કોંગ્રેસ કાર્યાલય રાપર)
૯૯૨૦૫૩૯૨૯૨
૯૯૭૮૫૫૬૧૧૩
૯૧૦૬૩૮૦૩૪૫