નવસારીમાં સી.આર. પાટીલ આવ્યા તો કાર્યકર્તાઓનો હરખ એવો કે કલેકટર પણ રહી ગયા પાછળ
નવસારીમાં સી.આર. પાટીલના આગમન સમયે દ્રશ્ય એવું બન્યું કે જાણે કોઈ લગ્નના મંડપમાં વરરાજાની બાજુમાં ફોટો પડાવવાની લાંબી લાઈન લાગી હોય! પોતાના ઘર જિલ્લામાં પાટીલ પહોંચતા જ કાર્યકર્તાઓના ચહેરા પર એવો તેજ હતો કે બધું જ ભૂલીને સીધા સ્ટેજ તરફ દોડી આવ્યા.હાથ મિલાવવા, ફોટો પડાવવા અને “અમને પણ ફ્રેમમાં રાખજો” નો ઉત્સાહ એટલો ચઢ્યો કે…