ઉતરાણ વિસ્તારમાંથી મળી આવેલી વૃદ્ધ મહિલાને 181 મહિલા હેલ્પલાઇનની ટીમે બચાવી ઓલ્ડ એજ હોમમાં આશ્રય અપાવ્યો.

સુરતના ઉતરાણ વિસ્તારમાંથી થર્ડ પાર્ટી દ્વારા 181 મહિલા હેલ્પલાઇન પર ફોન કરી જાણ કરવામાં આવી હતી કે એક વૃદ્ધ મહિલા (માજી) મળી આવ્યા છે અને તેમની મદદની જરૂર છે.ફોન મળતા જ 181 મહિલા હેલ્પલાઇન કતારગામ સુરતની ટીમ તરત જ સ્થળ પર પહોંચી હતી. પીડિતા સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેઓ બોલી શકતા…

Read More

નોડેદાઉદ ગુજરાત હેડ Mo=9819000712રાપર થી ભાવનગર બસ ચાલુ કરવા કચ્છ જિલ્લા કોંગ્રેસ લઘુમતી ડિપાર્ટમેન્ટ ના સંગઠન મંત્રી શ્રીનોડે દાઉદભાઈ ખેરમામદ એ રજૂઆત કરી. મેનેજર ડાયરેક્ટર ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર વિભાગ સમક્ષ રજૂઆત કરતા જણાવ્યું રાપર થી હાલે ભાવનગર જવા માટે કોઈ બસ સેવા ઉપલબ્ધ નથી જેથી લોકોને ભાવનગર જવું હોય તો વાયા વાયા જવાની ફરજ પડે છે જેથી રાપર થી ભાવનગર નવી બસ ચાલુ કરવામાં આવે તો લોકોને ભાવનગર જવા માટેની સરળ સેવા મળી રહે અને સવારે ભાવનગર સુધીની બસ ચાલુ કરવામાં આવે તો લોકોને પણ ઉપયોગી નીવડે તેમ છે માટે રાપર થી ભાવનગર ની બસ ચાલુ કરવા કચ્છ જિલ્લા કોંગ્રેસ લઘુમતી ડિપાર્ટમેન્ટ ના સંગઠન મંત્રી શ્રીનોડે દાઉદભાઈ ખેરમામદ રજૂઆત કરી.

Read More

*જામનગરમાં ગણેશ વિસર્જન દરમિયાન એક જ પરિવારના ત્રણ સભ્યોના કરુણ મોત*

જામનગરના નાઘેડી વિસ્તારમાં ગણેશ વિસર્જન દરમિયાન એક અત્યંત દુઃખદ ઘટના બની છે. રવિવારે, રામેશ્વર નગરના રહેવાસી પ્રજાપતિ કુંભાર પરિવારના ત્રણ સભ્યોના તળાવમાં ડૂબી જવાથી કરુણ મોત થયા છે. મૃતકોમાં ૩૬ વર્ષીય પિતા પ્રિતેશ દિનેશભાઈ રાવલ અને તેમના બે પુત્રો – ૧૬ વર્ષીય સંજય પ્રિતેશ રાવલ અને ૪ વર્ષીય અંશ પ્રિતેશ રાવલ – નો સમાવેશ થાય…

Read More

*મન કી બાત નાં 125માં એપિસોડનું ભવ્ય આયોજન, સુરતવાસીઓ ઉમટી પડ્યા*

સુરત, 31/08/2025 – ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના લોકપ્રિય કાર્યક્રમ ‘મન કી બાત’ના 125માં એપિસોડનું ભવ્ય આયોજન આજે અંજની પાર્ટી પ્લોટ, જહાંગીરપુરા, સુરત ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન માનનીય પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્યશ્રી પુણેશભાઈ મોદીની સૂચનાથી એડવોકેટ અને નોટરી શ્રી આશિષ એ. સેલર દ્વારા કરવામાં આવ્યું હતું.આ વિશેષ કાર્યક્રમમાં મોટા પડદા…

Read More

*હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ચોમાસું ફરી સક્રિય થતાં આગામી સપ્તાહ દરમિયાન ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના વિવિધ ભાગોમાં 31 ઓગસ્ટથી 6 સપ્ટેમ્બર સુધી વરસાદી માહોલ રહેવાની શક્યતા છે*.

વરસાદની આગાહી: * 31 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર: રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે છે. * 3 અને 4 સપ્ટેમ્બર: આ બે દિવસ દરમિયાન અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદ (અતિભારે વરસાદ) માટે ઑરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ જેમ કે વલસાડ, નવસારી,…

Read More

*રાંદેર રોડની સંત કંવરરામ સોસાયટીમાં ગણેશોત્સવ નિમિત્તે કન્યા ભોજન અને દિવ્યાંગ ભોજનનું આયોજન*

સુરત, 30 ઓગસ્ટ: રાંદેર રોડ, રામનગર સિન્ધી કોલોનીમાં આવેલી સંત કંવરરામ સોસાયટી દ્વારા ગણેશોત્સવના પાવન પર્વ નિમિત્તે એક અનોખા સેવાકાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું. સોસાયટી પરિસરમાં કન્યા ભોજન અને દિવ્યાંગ બાળકો માટે ભોજન ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કન્યાઓ અને દિવ્યાંગ બાળકોએ ભાગ લીધો હતો.આ કાર્યક્રમમાં કન્યાઓ અને દિવ્યાંગ બાળકોને ભાવપૂર્વક ભોજન…

Read More

આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સંખેડા ખાતેC.W.D.C.વિભાગ દ્વારા આરતી શણગાર તથા પ્રસાદ સુશોભન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.

તા.29 અને 30 ઓગસ્ટ 2025ના રોજ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સંખેડા ખાતે C.W.D.C.વિભાગ દ્વારા આરતી શણગાર તથા પ્રસાદ સુશોભન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. આ સ્પર્ધામાં વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો જેમાં પ્રથમ,દ્વિતીય અને તૃતીય ક્રમ વિજેતાઓ જાહેર કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમનું સંચાલન C.W.D.C.ના કન્વીનર પ્રધ્યાપક નીલાબેન સોલંકી તથા તથા વર્ષાબેન પટેલે કર્યું હતું.આ સ્પર્ધામાં નિર્ણાયક…

Read More

અજાણ્યા શખ્સની લાશે બારડોલીમાં ચકચાર મચાવી…

29/08/2025, શુક્રવાર – સવારે 11 વાગ્યે ધુલીયા ચોકડી પાસે મળી લાશ બારડોલી શહેરમાં શુક્રવારની સવારે ધુલીયા ચોકડી પાસે એક અજાણ્યા શખ્સની લાશ મળી આવતાં નાગરિકોમાં ચકચાર મચી ગઈ. અંદાજે 50–55 વર્ષની ઉંમર ધરાવતા આ શખ્સની ઓળખાણ તાત્કાલિક થઈ શકી નહોતી. બાબેન બીટના જમાદાર પ્રકાશભાઈ સ્થળ પર દોડી આવ્યા હતા, પરંતુ મૃતકની ઓળખાણ માટે કોઈ દસ્તાવેજ,…

Read More

ચીખલીના ફડવેલ–કણભઈ પંથકમાં વીજ પોલ–ટ્રાન્સફોર્મર જોખમી સ્થિતિમાં

‎નમેલા વાયર અને ઝાડી ઝાંખરાથી અકસ્માતનો ભય – વીજ કંપનીની બેદરકારી સામે નાગરિકોમાં આક્રોશ ચીખલી તાલુકા: ચીખલી તાલુકાના ફડવેલ અને કણભઈ પંથકમાં વીજળી વિભાગની બેદરકારીના કારણે ગ્રામજનો જીવના જોખમ સાથે જીવવા મજબૂર બન્યા છે. હાલ ચોમાસાની મોસમમાં અનેક વીજ પોલો નમી ગયા છે, વાયરો જમીન તરફ ઝૂકી ગયા છે અને અનેક ટ્રાન્સફોર્મરો પર ઝાંડી–ઝાંખરાનું સામ્રાજ્ય…

Read More

‎રાજ્યમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ દિવસે ને દિવસે કથળતી જાય છે !

દારૂ – જુગાર પછી હવે ડ્રગ્સ માફિયા બેફામ, પોલીસ–તંત્રની નિષ્ફળતા સામે આવી રહી છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દિવસે દિવસે કથળતી જાય છે. દારૂની હેરાફેરી અને જુગારધામો પર હજી અંકુશ નથી રહ્યો  ત્યારે હવે ડ્રગ્સ માફિયાઓ બેફામ બન્યા છે. 📍 યુટ્યુબ પરથી ડ્રગ્સ બનાવવાની રીત શીખી આરોપીઓએ ફ્લેટમાં MD ડ્રગ્સ બનાવ્યા સુરતમાં ખાનગી ફ્લેટમાંથી…

Read More