રાંદેર રોડ અલફેસાની શાળા અને રાંદેર પોલીસ વચ્ચે ક્રિકેટ લીગનું સફળ આયોજન: નશા વિરુદ્ધ અને સ્વસ્થ્ય માટે પ્રેરણાદાયક સહયોગ

આજરોજ રાંદેર રોડ સ્થિત અલફેસાની શાળાના ધોરણ 11 ના બાળકો અને રાંદેર પોલીસની ટીમ વચ્ચે એક ક્રિકેટ લીગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું મુખ્ય ઉદ્દેશ બાળકોને શારીરિક અને માનસિક રીતે તંદુરસ્ત રાખવા તેમજ “સે નો ટુ ડ્રગ્સ ઈન સુરત સીટી” અભિયાન અંતર્ગત બાળકોમાં નશાખોરી અને નશાકારક પ્રવૃત્તિઓથી દૂર રહેવાની જાગૃતિ લાવવાનું હતું.આ કારગરમમાં બાળકોને…

Read More

સુરતમાં સાઇબર ક્રાઇમ વધતા ગુનાઓ: ગરીબોના બેંક એકાઉન્ટ ભાડે આપવાના મામલે કડક કાર્યવાહી જરૂરી

તાજેતરના મહિનાઓમાં સુરત શહેરમાં સાઇબર ક્રાઇમના ગુનાઓમાં અતિશય વધારો નોંધાયો છે, જેમાં ખાસ કરીને ગરીબ અને નમ્ર વ્યક્તિઓના બેંક એકાઉન્ટ ભાડે લઈ ફ્રોડ કરવાની ઘટનાઓ વધતી જ રહી છે. આ ભાડે ખાતા આપનારા વ્યક્તિઓ કાયદાની નજરે ગુના માટે સહભાગી બનીને અસંખ્ય અન્યાયના પીડિતો બનતા લોકો માટે મુશ્કેલીઓ ઊભી કરી રહ્યા છે.આ પ્રવૃત્તિના કારણે નાનાં અને…

Read More

“રાહુલ ગાંધીના વોટ ચોરી ખુલાસા: લોકશાહી પર આંધળો હુમલો”

તાજેતરમાં, કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી દ્વારા ઊંચકાયેલ વોટ ચોરીનો મુદ્દો દેશમાં લોકશાહીની બેઝબાનીને જાગૃત કરી દીધો છે. ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) અને મતગણતરી પ્રક્રિયામાં થઇ રહેલી ગોટાળાઓના પ્રશ્નોએ લોકોમાં ભારે અસ્થિરતા ફેલાવી છે. રાહુલ ગાંધીના શબ્દોમાં, “જ્યારે મતદારોની મતની છેતરપિંડી થાય, ત્યારે દેશની લોકશાહીનું મૂલ્ય શૂન્ય બની જાય છે.” તેમણે સ્પષ્ટ રીતે દાવો કર્યો…

Read More

ઘરેથી નીકળી ગયેલી તરુણીને સુરક્ષિત રીતે પરિવારને સોંપી ઉમરા 181 અભયમ ટીમે દાખવ્યો માનવતાનો દાખલો.

અઠવા વિસ્તારમાંથી ત્રાહિત વ્યક્તિએ 181 મહિલા હેલ્પલાઇનમા કોલ કરી જણાવેલ કે એક તરુણી કેટલાક સમયથી અહીં બેસી રહી છે જેને પૂછતાં કોઈ સરખી માહિતી જણાવતા નથી અને ઘરે જવા માટે ના પાડે છે જેઓના મદદ માટે 181 અભયમ રેસ્કયુ ટીમની જરૂર છેઆટલું જાણતા ઉમરા અભયમ ટીમ ત્રાહિત વ્યક્તિ દ્વારા જણાવેલ સ્થળ પર પહોંચી તરુણી સાથે…

Read More

બારડોલી ના આશિયાના નગરની ચકચારિત ગૌ-માંસ કેસમાં યુવા વકીલ મીનહાજ જી.શેખની ધારદાર દલીલો ગાહય રાખી — આરોપી ઓના જામીન ઉપર મુક્ત કરતી બારડોલીની સેશન્સ કોર્ટ

બારડોલી: શહેરના આશિયાના નગર વિસ્તારમાં બનેલી ચકચારિત ગૌ માંસની ઘટનામાં ધરપકડ કરાયેલા આરોપી વિરુદ્ધ ચાલી રહેલી સુનાવણી દરમિયાન, યુવા અને તેજસ્વી વકીલ શ્રી મીનહાજ જી.શેખે કોર્ટમાં એવી ધારદાર અને કાનૂની તથ્યો પર આધારિત દલીલો રજૂ કરી કે પ્રોસિક્યુશનના પુરાવા નબળા પડી ગયા.શ્રી મીનહાજ જી.શેખે પોતાની દલીલમાં સ્પષ્ટ કર્યું કે કેસમાં રજૂ કરાયેલા પુરાવા કાનૂની માપદંડોને…

Read More

વ્યારા પોલીસની મોટી કાર્યવાહી  પત્રકારત્વના નામે ખંડણી માંગતા બે લે ભાગુ લાંચિયા વ્યક્તિઓ ઝડપાયા.

મોટા સમાચાર પત્રો આર્થિક ભારણ સહન ન કરી શકતા હવે તોડ પાણી ના રસ્તેવ્યારા પોલીસ સ્ટેશન (તા. નાગર, જી. Tapi) ની ટીમે ગુજરાત મિત્ર અને સંદેશ ન્યૂઝ પેપરના પ્રતિનિધિ તરીકે ઓળખ આપી ખંડણી માંગવાના ગુનામાં બે શખ્સોને ઝડપી પાડ્યા છે.માહિતી મુજબ, આરોપી (1) પ્રજાપતિ જયેશ નાનાભાઈ, રહેવાસી વલસાડ તથા (2) પ્રજાપતિ નયનકુમાર નાનાભાઈ, રહેવાસી નવસારી,…

Read More