
ઘરેથી નીકળી ગયેલી તરુણીને સુરક્ષિત રીતે પરિવારને સોંપી ઉમરા 181 અભયમ ટીમે દાખવ્યો માનવતાનો દાખલો.
અઠવા વિસ્તારમાંથી ત્રાહિત વ્યક્તિએ 181 મહિલા હેલ્પલાઇનમા કોલ કરી જણાવેલ કે એક તરુણી કેટલાક સમયથી અહીં બેસી રહી છે જેને પૂછતાં કોઈ સરખી માહિતી જણાવતા નથી અને ઘરે જવા માટે ના પાડે છે જેઓના મદદ માટે 181 અભયમ રેસ્કયુ ટીમની જરૂર છેઆટલું જાણતા ઉમરા અભયમ ટીમ ત્રાહિત વ્યક્તિ દ્વારા જણાવેલ સ્થળ પર પહોંચી તરુણી સાથે…