‎રાજ્યમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ દિવસે ને દિવસે કથળતી જાય છે !

દારૂ – જુગાર પછી હવે ડ્રગ્સ માફિયા બેફામ, પોલીસ–તંત્રની નિષ્ફળતા સામે આવી રહી છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દિવસે દિવસે કથળતી જાય છે. દારૂની હેરાફેરી અને જુગારધામો પર હજી અંકુશ નથી રહ્યો  ત્યારે હવે ડ્રગ્સ માફિયાઓ બેફામ બન્યા છે. 📍 યુટ્યુબ પરથી ડ્રગ્સ બનાવવાની રીત શીખી આરોપીઓએ ફ્લેટમાં MD ડ્રગ્સ બનાવ્યા સુરતમાં ખાનગી ફ્લેટમાંથી…

Read More

*બીટકોઈન તોડકાંડ કેસ: પૂર્વ ધારાસભ્ય અને IPS સહિત 14 લોકો દોષિત*

ગુજરાતમાં ચકચારી બનેલા બીટકોઈન તોડકાંડ કેસમાં સિટી સેશન્સ કોર્ટે પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા, પૂર્વ IPS જગદીશ પટેલ સહિત 14 આરોપીઓને દોષિત જાહેર કર્યા છે. આ કેસમાં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરી તેમની પાસેથી 200 બીટકોઈન અને રૂ. 32 કરોડની ખંડણી માંગવાનો આરોપ હતો.કેસની વિગતોઆ કેસનો પાયો સુરતમાં બીટ કનેક્ટ નામની ક્રિપ્ટોકરન્સી કંપની દ્વારા રોકાણકારોને…

Read More

*તાત્કાલિક અસરથી: ગૃહ વિભાગ દ્વારા રાજ્યમાં ૧૧૮ PSIની બદલી*

ગાંધીનગર, ૨૮ ઓગસ્ટ, ૨૦૨૫ — ગુજરાતના ગૃહ વિભાગે પોલીસ તંત્રમાં વહીવટી કાર્યક્ષમતા વધારવા માટે એક મહત્વનો નિર્ણય લીધો છે. વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી **૧૧૮ પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI)**ની બદલીના આદેશો જારી કરવામાં આવ્યા છે.આ નિર્ણયનો મુખ્ય હેતુ રાજ્યભરમાં પોલીસ કામગીરીને વધુ ગતિશીલ અને સચોટ બનાવવાનો છે. નોંધનીય છે કે, ગત ૧૮ ઓગસ્ટના રોજ ૧૦૫ IPS અધિકારીઓની…

Read More

બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં લાઈન પર કામ કરવા માટે આઇ.ટી.આઇ.ના ઉમેદવારની ભરતી માટેના ઇન્ટરવ્યૂ:

નવસારી ખાતે આવેલ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જરુરી આઇ.ટી.આઈ.ના અનુભવી બિન-અનુભવી ઉમેદવાર આવીને ઇન્ટરવ્યૂ આપી નોકરી શરૂ કરી શકે છે.આઈ.ટી.આઈ.નું સર્ટીફીકેટ ન હોય પણ અનુભવ હોય એ ઉમેદવાર પણ આવી ઇન્ટરવ્યૂ આપી શકે છે અને પસંદ થતા નોકરી કરી શકે છે.આ નોકરીમાં પગાર રૂ. ૧૫,૦૦૦ થી ૨૦,૦૦૦ (યોગ્યતા મુજબ)+ રહેવા-ખાવાની સગવડ આપવામાં આવશે.ઇન્ટરવ્યૂ તારીખ: ૩૦/૦૮/૨૦૨૫…

Read More

પત્રકારિતાના નામે ખંડણીનો ધંધો – સુરતના બે ‘પત્રકાર’ રંગેહાથ ઝડપાયા!”‎

‎‎‎‎સત્યની લડત નહીં, ખિસ્સા ગરમ કરવાની પત્રકારિતા – સમાજને બદનામ કરનારા સામે કડક કાર્યવાહી જરૂરી.. ‎‎‎પત્રકારિતાનું પવિત્ર કામ સત્ય સામે લાવવાનો છે, પરંતુ સુરત શહેરમાં થયેલી ઘટનાએ ચોથી જાગીર ને કાળો ધબ્બો લાગી રહ્યો છે. બે ન્યૂઝ ચેનલના પત્રકાર (૧)સુરજસિંહ વિરેન્દ્રસિંહ રાજપૂત અને (૨) મનોજસિંહ ઉર્ફ પવન રવિશંકર શર્મા એ પોતાની ઓળખનો દુરુપયોગ કરી ખંડણી…

Read More

રક્ષક જ ભક્ષક!‎પોલીસ વિભાગ પરથી હવે લોકો નો વિશ્વાસ ઉઠી ગયો છે??‎

‎રાજકોટમા પુર્વ પોલીસ ઇન્સ્પેકટરે તેમના હાથ નીચે કામ કરતા TRB, મહિલા કર્મચારી સાથે બળજબરી પૂર્વક બળાત્કાર ગુજાર્યો‎‎રાજકોટના પૂર્વ PI પર બળાત્કારનો આરોપ‎મહિલા સુરક્ષા પર તંત્રની નિષ્ફળતા – હવે કોની પર ભરોસો રાખવો?‎‎રાજકોટમાં પૂર્વ પોલીસ ઇન્સ્પેક્ટર વી.જે. ફન્નાન્ડિઝે પોતાના જ હાથ નીચે કામ કરતી TRB મહિલા કર્મચારી સાથે બળજબરીપૂર્વક બળાત્કાર આચર્યો હોવાનો ચોંકાવનાર કેસ સામે આવ્યો…

Read More

દારૂબંધીની પોલ ખૂલી! એક વર્ષમાં ₹1.46 કરોડનો દારૂ પકડાયો – હપ્તાખોરીનો ખેલ?”

ગુજરાતમાં દારૂબંધીની પોલ ખૂલી – એક વર્ષમાં ₹1.46 કરોડનો દારૂ ઝડપી પાડી નાશ! સુરત, તા. 27 ઑગસ્ટ:ગુજરાત રાજ્યમાં કાયદેસર દારૂબંધી હોવા છતાં દારૂની અંધાધૂંધ હેરાફેરી થતી હોવાની હકીકત ફરી બહાર આવી છે. સુરત શહેર પોલીસ કમિશનરરેટ હદ વિસ્તારમાં વિસ્તારમાં આવેલા પોલીસ સ્ટેશનોએ માત્ર એક વર્ષમાં જ અંદાજે ₹1.46 કરોડનો દારૂ ઝડપી પાડી નાશ કર્યો છે….

Read More

ફડવેલ ગામ ના ગોડાઉન ફળીયા માં વાજતે ગાજતે ગણપતિ બાપ્પાની સ્થાપના કરવામાં આવી

ચીખલી તાલુકામાં ઠેર ઠેર શ્રી ગણેશ ચતુર્થી નો તહેવાર આજ રોજ ઉજવાયો ત્યારે આજ રોજ ચીખલી તાલુકા ના ફડવેલ ગામ માં ગોડાઉન ફળીયા માં આજ રોજ વાજતે ગાજતે ગણપતિ બાપ્પાની સ્થાપના કરવામાં આવી હતી. સવારથી ફળીયા ના ભાવિક ભક્તો ગણેશ સ્થાપના માં જોડાઈ ગયા હતા તથા વાતાવરણ ભક્તિમય બનાવ્યું હતું. ડીજે અને ઢોલ નગારા ગણપતિ…

Read More

*રાજ્યમાં મેઘ મહેર: પાંચ જિલ્લાઓમાં વરસાદી માહોલ, છોટા ઉદેપુરમાં સૌથી વધુ સવા ત્રણ ઇંચ વરસાદ*

ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘરાજાએ મહેર વરસાવવાનું ચાલુ રાખ્યું છે. રાજ્યના પાંચ જિલ્લાઓ – છોટા ઉદેપુર, અરવલ્લી, સુરત, પંચમહાલ અને તાપીમાં અનેક સ્થળોએ સારો વરસાદ નોંધાયો છે. આ વરસાદી માહોલમાં સૌથી વધુ વરસાદ છોટા ઉદેપુરના કવાંટમાં સવા ત્રણ ઇંચ નોંધાયો છે, જેના કારણે જળ સ્ત્રોતો ફરી જીવંત થયા છે.ગુજરાતમાં 85%થી વધુ સરેરાશ વરસાદચાલુ ચોમાસામાં ગુજરાત રાજ્યમાં…

Read More

*અચાનક હાર્ટઍટેક: યુવાનોમાં શા માટે વધી રહ્યા છે આવા બનાવો*?

છેલ્લા કેટલાક સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે સ્વસ્થ અને ફિટ લાગતા યુવાનો પણ અચાનક હાર્ટઍટેકનો શિકાર બની રહ્યા છે. જીમમાં કસરત કરતાં, લગ્નમાં ડાન્સ કરતાં, કે પછી ગરબા રમતાં યુવાનોના અચાનક મૃત્યુના સમાચારો ચિંતાજનક છે. આ પાછળના મુખ્ય કારણો અને તેનાથી બચવા માટે શું કરવું જોઈએ, તે અહીં સમજાવવામાં આવ્યું છે.અચાનક હાર્ટઍટેક પાછળના મુખ્ય…

Read More