
સુરતમાં ડિજિટલ અરેસ્ટ કૌભાંડ – નિવૃત બેંક મેનેજર પાસેથી ₹1.05 કરોડ પડાવ્યા, જીમ ટ્રેનર અને પાલનપુરનો વિદ્યાર્થી ઝડપી પાડાયો..
સુરત શહેરમાં ફરી એક વખત ડિજિટલ અરેસ્ટનો મોટો ભંડાફોડ થયો છે. નિવૃત બેંક મેનેજરને 48 દિવસ સુધી માનસિક રીતે કેદ બનાવી, ઠગોએ તેમને ધમકાવીને કુલ ₹1.05 કરોડ રૂપિયા પડાવી લીધા. આ ગુંડાગીરીમાં સુરતનો જીમ ટ્રેનર અને પાલનપુરનો એક વિદ્યાર્થી સીધા સંકળાયેલા હોવાનું બહાર આવ્યું છે.કેસની વિગત:નિવૃત બેંક મેનેજરને અજાણ્યા નંબરથી વીડિયો કોલ આવ્યો.કોલ પર પોતાને…