ડોક્ટરો ની બેદરકારી ને કારણે એક માસુમે જીવ ગુમાવવાનો વારો આવ્યો.
રાજ્યમાં વડોદરાની SSG હોસ્પિટલ, જેને મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ તરીકે ઓળખવામાં આવે છે, ત્યાં એક હૃદય કંપાવતી ઘટના સામે આવી છે. 70 કિમી દૂરથી બાળકીને લઈને આવેલા પરિવારે રાત્રીના ફરજ બજાવતા તબીબો ફરજ ચુકી ઉંઘ માં પડી ગયા હતા તાત્કાલિક સારવાર વિભાગ માં ડોક્ટર નાં અભાવે સમય સર સારવાર ન મળવાને કારણે દુઃખદ પરિણામ…