રાજ્યમાં વધતી ગુનાખોરી અને અકસ્માતો – જનતા ભયભીતઠગાઈ, હત્યા, અકસ્માત અને નશાખોરીના બનાવોથી કાયદો-વ્યવસ્થા પર પ્રશ્નો
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોમાં એક પછી એક ચોંકાવનારા બનાવો સામે આવતા લોકોમાં ભયનું વાતાવરણ છે. વેપારી ઠગાઈથી લઈને રસ્તા અકસ્માતો અને હત્યાના બનાવો સુધીની ઘટનાઓ જનજીવનને હચમચાવી રહી છે. વેસુના વેપારી સાથે ૭૯ લાખની ઠગાઈ સુરતના વેસુ વિસ્તારના વેપારી રાહુલ ચોકસી સાથે દુબઈની કંપનીએ સોયાબીન તેલના વેપારમાં ૭૯ લાખ રૂપિયાની છેતરપિંડી કરી. રાહુલ ચંદ્રા નામના…