સ્માર્ટ શહેરના નામે વિકાસ, પણ નખત્રાણાના બસ સ્ટેશનની હાલત ગંભીર
સૌચાલયોમાં દારૂની બોટલો, લેડીઝ ટોયલેટની બાજુમાં નશેડીઓનો અડ્ડો નાગરિકો નો ગુસ્સો ચરમ સીમાએ.. કચ્છ જિલ્લાનો નખત્રાણા શહેર “બીજો બારડોલી” તરીકે ઓળખાય છે. વિકાસના નામે રાજ્યભરમાં સ્માર્ટ મીટર, સ્માર્ટ પોલીસ સ્ટેશન, સ્માર્ટ બસ સ્ટેશન જેવા કામોની વાતો થાય છે, પરંતુ નખત્રાણા બસ સ્ટેશન અને વથાણ ચોક વિસ્તારની હકીકત જોવા મળી તો નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે….
સુરત શહેરના ટ્રાફિકમાં નાગરિકોની હાલત કફોડી
ખાડા ટેકરા થી ભરેલા રસ્તા, ધીમી મેટ્રો કામગીરી અને બેફામ હોર્ન નો માથું ફાડી નાંખતો કર્કશ અવાજ થી, નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.. સુરત : શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાની નબળી પરિસ્થિતિ નાગરિકો માટે અતિશય પીડાદાયક બની છે. સવારે ઓફિસ ટાઈમ હોય કે સાંજે સ્કૂલ છૂટવાનો સમય, દરેક કલાકે મુખ્ય માર્ગો પર ટ્રાફિક જામ સર્જાયો રહ્યોં છે….
સુરત : લાલગેટ પોલીસને એક મોટી સફળતા મળી છે. રામપુરા વિસ્તારમાં થયેલા હત્યા પ્રયત્નના કેસમાં ફરાર આરોપી સમીર ઉર્ફે શાહરૂખને પોલીસે ઝડપી પાડ્યો છે.
સુરત : લાલગેટ પોલીસને એક મોટી સફળતા મળી છે. રામપુરા વિસ્તારમાં થયેલા હત્યા પ્રયત્નના કેસમાં ફરાર આરોપી સમીર ઉર્ફે શાહરૂખને પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસ સર્વેલન્સ ટીમને મળેલી ગુપ્ત માહિતીના આધારે, રામપુરામાં ગણેશ પાવભાજી સ્ટોલ નજીકથી આરોપીને પકડી પાડવામાં આવ્યો. ધરપકડ બાદ પોલીસે ગુનાના સ્થળે પુનર્નિર્માણ કરાવ્યું, જ્યાં આરોપીએ પોતાના કૃત્ય બદલ પસ્તાવો વ્યક્ત કરી…
ગંભીર ગુનામાં ધરપકડ થતા મોટી કાર્યવાહી
📰 ગંભીર ગુનામાં ધરપકડ થતા મોટી કાર્યવાહી નવી દિલ્હીમાં આજે સંસદમાં ત્રણ મહત્વના બિલ રજૂ થવાના છે. આ બિલ પસાર થશે તો મુખ્યમંત્રી કે પ્રધાનમંત્રી સહિત કોઈપણ જાહેર પદાધિકારી 30 દિવસ સુધી જેલમાં રહે તો પોતાનું પદ ગુમાવવું પડશે. 👉 બિલનું મુખ્ય પ્રાવધાન એ છે કે જો કોઈ ચૂંટાયેલા નેતા કે ઉચ્ચ પદાધિકારી પર ગંભીર…
રાજ્યમાં દારૂબંધી છતાં નશેડીઓ જાહેર રસ્તા પર અક્સ્માત કરી લોકોને કચડી રહ્યા છે !
રાજ્યમાં દારૂબંધી છતાં નશેડીઓ જાહેર રસ્તા પર અક્સ્માત કરી લોકોને કચડી રહ્યા છે ! માંડવી-ભુજ રોડ પર નશેડી નબીરાની બેફામ કારે કાબુ ગુમાવતા નિર્દોષોની જિંદગી જોખમમાં મૂકાય. 🚗 નશાની હાલતમાં કારચાલકે બે કાર અને એક બાઈકને અડફેટે લીધી 👶 એક બાળક સહિત ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ 🍾 કારમાંથી દારૂની બોટલો અને ગ્લાસ મળી આવ્યા…
હવામાન વિભાગઅને હવામાન
કૃપા કરીને નોંધ લો કે, આવતીકાલથી 22 ઓગસ્ટ સુધી, હવામાન ગયા વર્ષ કરતાં વધુ ઠંડુ રહેશે. આને આલ્ફેલિયન ઇવેન્ટ કહેવામાં આવે છે. તે આવતીકાલે સવારે 5:00 થી 7:00 વાગ્યા સુધી શરૂ થશે. આપણે ફક્ત આલ્ફેલિયન ઇવેન્ટ જ નહીં, પણ તેની અસરો પણ અનુભવીશું. તે 22 ઓગસ્ટ, 2025 ના રોજ સમાપ્ત થશે. આ સમયગાળા દરમિયાન, આપણે…
💥ક્રાઈમ-હેલ્થ-અક્સીડન્ટ્સ રાઉન્ડઅપ (સુરત-ડાંગ-સાપુતારા)
સુરત શહેર અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા બે દિવસમાં અનેક ઘટનાઓ સામે આવી છે. પોલીસ, આરોગ્ય અને માર્ગ અકસ્માતોની ઘટનાઓએ લોકોમાં ચિંતા ફેલાવી છે. 🤬 NDPS કેસનો વોન્ટેડ પકડાયોછેલ્લા છ મહિનાથી વોન્ટેડ ફરાર આરોપીને પોલીસે બાતમીના આધારે ઝડપી પકડ્યો છે. NDPS એક્ટ હેઠળનો આ ગંભીર ગુનો હોવાને કારણે પોલીસે ખાસ ટીમ બનાવી કાવતરાખોરને કાબુમાં લીધો. 👿…
રાજ્યમાં ગુનાખોરીનો સિલસિલો અટકતો નથી,,અધિકારીથી લઈને અપરાધી સુધી – તંત્રમાં ભારે ખળભળાટ..
(૧)સિનિયર આઇ.પી.એસ. સામે વસુલાતનો આદેશ ગાંધીનગરમાં સિનિયર આઇ.પી.એસ. અધિકારી અભય ચૂડાસમા સામે આઠ લાખ રૂપિયાની વસુલાતનો આદેશ થતાં ચકચાર મચી. સરકારી વાહનો ખાનગી ટ્રેનિંગ એકેડેમીમાં વાપરવાના મામલે એમ.ટી. સેક્શન મારફત બે દિવસમાં ભરપાઇ કરવાનો હુકમ થતાં પોલીસ તંત્રમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે. (૨)પુણા પોલીસે એમ.ડી. ડ્રગ્સ સાથે પેડલરો પકડી પાડ્યા. સુરતના ઝોન-વન પુણા પોલીસ સ્ટેશનની…