🪔 પર્યુષણ મહાપર્વ ૨૦૨૫ : જૈનોનું આઠ દિવસીય પાવન તહેવાર શરૂ..
📌 શ્રાવણ વધ બારસથી શરૂ થતો પર્યુષણ મહાપર્વ : સાધના, તપ, ભક્તિભાવ અને ક્ષમાપણાનો પાવન સંદેશ.. જૈન સમાજનો મહાન પર્વ પર્યુષણ મહાપર્વ વર્ષ ૨૦૨૫માં ૨૦ ઓગસ્ટ બુધવારથી શરૂ થવા જઈ રહ્યો છે. આ પર્વ આઠ દિવસ સુધી ઉજવાય છે. દર વર્ષે શ્રાવણ વધ બારસથી શરૂ થતા આ પર્વના સાત દિવસ સાધના અને તપમાં વિતાવાય છે,…