
શહેમા પાલિકા ની રહેમ નજર હેઠળ બિન અધિકૃત બાંધકામ ઉભા થયા છે
ગેરકાયદેસર બાંધકામ વિરુદ્ધ પાલિકા ની રહેમનજર : ફક્ત દેખાવદારીના નામે ગાબડાં, હકીકતમાં ગેરકાયદેસર બાંધકામ કાયદેસર કરવા નું શોચી સમજીને કરવામાં આવી રહ્યું છે કાવતરુંસુરત – મહાનગરપાલિકા દ્વારા યોજાયેલી તાજેતરની સંકલન બેઠકમાં ગેરકાયદેસર બાંધકામનો મુદ્દો ગાજ્યો હતો, પરંતુ કાર્યવાહી માત્ર કાગળ પર. પાલિકા ફક્ત વાહવાહી માટે ગાબડાં પાડતી દેખાય છે, જ્યારે ઝૂપડીથી માંડીને બંગલા અને બિલ્ડિંગ…