કતારગામમાં 72 વર્ષીય વૃદ્ધ માજી મળી — અભયમ ટીમે પરિવારને સોંપ્યા
સુરતના કતારગામ વિસ્તારમાં આજ રોજ 181 મહિલા હેલ્પલાઇનને એક થર્ડ પાર્ટી દ્વારા જાણ કરવામાં આવી કે એક વૃદ્ધ મહિલા એકલી બેઠી છે અને મદદની જરૂર છે.માહિતી મળતાં જ 181 અભયમ કતારગામ ટીમ સ્થળ પર પહોંચી. થર્ડ પાર્ટીએ જણાવ્યું કે 72 વર્ષીય માજી અહીં એક કલાકથી બેઠી છે. માજીએ ટીમને જણાવ્યું કે તેઓ આશ્રમ જવા ઘરેથી…