*જામનગરમાં ગણેશ વિસર્જન દરમિયાન એક જ પરિવારના ત્રણ સભ્યોના કરુણ મોત*
જામનગરના નાઘેડી વિસ્તારમાં ગણેશ વિસર્જન દરમિયાન એક અત્યંત દુઃખદ ઘટના બની છે. રવિવારે, રામેશ્વર નગરના રહેવાસી પ્રજાપતિ કુંભાર પરિવારના ત્રણ સભ્યોના તળાવમાં ડૂબી જવાથી કરુણ મોત થયા છે. મૃતકોમાં ૩૬ વર્ષીય પિતા પ્રિતેશ દિનેશભાઈ રાવલ અને તેમના બે પુત્રો – ૧૬ વર્ષીય સંજય પ્રિતેશ રાવલ અને ૪ વર્ષીય અંશ પ્રિતેશ રાવલ – નો સમાવેશ થાય…