
ઈમ્તિયાઝ સદ્દામ નો વરઘોડો નીકળવામાં આવિયો sog પોલીસ દ્વારા
સુરતમાં મધરાતે ખૂની ઝઘડો અને લાખોની છેતરપિંડીનો ભંડાફોડ – ત્રણ શખ્સ વિરુદ્ધ ગંભીર ગુનો.. જાનથી મારી નાખવાની ધમકી, હુમલો, GST ચોરી અને ગેરકાયદેસર બાંધકામની પણ શંકા – પોલીસ તપાસ તીવ્ર… સુરત શહેરમાં 31 માર્ચ, 2025ની મધરાતે બરાબર 1:15 વાગ્યે બનેલી હિંસક ઘટના હવે માત્ર હુમલા સુધી સીમિત નથી રહી. તપાસમાં આરોપીઓ પર છેતરપિંડી, GST ચોરી…