CYCSA ગાંધીનગરમાં તિરંગા લહેરાવી – “હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા” અભિયાન સાથે આઝાદી પર્વની ઉજવણી..

ગાંધીનગર:આઝાદી પર્વના અવસર પર CYCSA, ગાંધીનગરની ઓફિસ ખાતે “હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા” અભિયાન અંતર્ગત ગૌરવભેર તિરંગા લહેરાવવામાં આવ્યો.દેશની આન, બાન અને શાન સમાન તિરંગાને સલામી આપતા ઉપસ્થિત સભ્યોના ચહેરા ગર્વથી ઝળહળ્યા.કાર્યક્રમમાં ધ્વજવંદન સાથે રાષ્ટ્રગાન ગવાયું અને સ્વચ્છતા-રાષ્ટ્રપ્રેમનો સંદેશ પ્રસરી ગયો. સૌએ સંકલ્પ લીધો કે ભારતને સ્વચ્છ, સશક્ત અને સમૃદ્ધ બનાવવામાં પોતાનો સક્રિય ફાળો…

Read More

“નવસારીમાં સ્ટ્રીટ ડોગનો ત્રાસ ચરમસીમાએ – નાગરિકો માં ભય”

રાત્રે રસ્તા પર ચાલવું જોખમી બન્યું, તાત્કાલિક પગલાંની માંગ ઉઠી.. શહેરમાં છેલ્લા કેટલાક મહિનાથી સ્ટ્રીટ ડોગની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે. વિવિધ વિસ્તારોમાં કૂતરાઓના હુમલાના બનાવો સામે આવતા નાગરિકોમાં ભયનું વાતાવરણ છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધો માટે રાત્રિના સમયે બહાર નીકળવું જોખમી બની ગયું છે.એક જાગૃત નાગરિક દ્વારા પાલિકા અધિકારીઓને આપવામાં આવેલી અરજીમાં…

Read More

બે NDPS ગુનામાં બાળ કિશોર જામીનમુક્ત — વકીલ જાવેદ મુલતાનીની કાનૂની કમાલ!

ડી.સી.બી. પોલીસે ખાનગી બાતમી આધારે રાત્રે 11 વાગે Burgman મોપેડ પર ફરતા ફહદ શેખ અને સાહિલ સૈયદને રોક્યા.53.820 ગ્રામ મેફેડ્રોન (MD) — કિંમત ₹5,38,200રોકડા ₹13,100 💵મોબાઈલ ફોન 📱પુછપરછમાં ખુલ્યું — માલ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર પાસે મુનાફ સઇદ મારફતે આવ્યો હતો. NDPS Act, 1985 હેઠળ ગુનો દાખલ, સૌની ધરપકડ, બાળ કિશોર જુવેનાઇલ હોમમાં મોકલાયો.એડવોકેટ…

Read More

યુपी માં રાત્રિચોરી અને દહેશત: યોગી સરકારનું સુરક્ષા તંત્ર ક્યારે જાગશે?

યુપીએ છેલ્લાં કેટલાક મહિનાઓમાં જેને “સુરક્ષાનું નગર” બનવાની દાવો કર્યો હતો, ત્યાં બીજનોર ગામની રાત્રીજીવન લોકડાઉન બની ગઈ છે. રાત્રિના અંધકારમાં ચોરો હવે આંકડા બની ગયા છે, જે માત્ર મલમલડી નથી કરતા, પરંતુ ઘરનાં સભ્યોની જીંદગી પર પણ ખુલ્લું જોખમ ઉભું કરે છે. ગામમાં લોકોની વચ્ચે આવી દહેશત ફેલાઈ ગઈ છે કે હવે કોઈ રાત્રે…

Read More

રાંદેર રોડ અલફેસાની શાળા અને રાંદેર પોલીસ વચ્ચે ક્રિકેટ લીગનું સફળ આયોજન: નશા વિરુદ્ધ અને સ્વસ્થ્ય માટે પ્રેરણાદાયક સહયોગ

આજરોજ રાંદેર રોડ સ્થિત અલફેસાની શાળાના ધોરણ 11 ના બાળકો અને રાંદેર પોલીસની ટીમ વચ્ચે એક ક્રિકેટ લીગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું મુખ્ય ઉદ્દેશ બાળકોને શારીરિક અને માનસિક રીતે તંદુરસ્ત રાખવા તેમજ “સે નો ટુ ડ્રગ્સ ઈન સુરત સીટી” અભિયાન અંતર્ગત બાળકોમાં નશાખોરી અને નશાકારક પ્રવૃત્તિઓથી દૂર રહેવાની જાગૃતિ લાવવાનું હતું.આ કારગરમમાં બાળકોને…

Read More

સુરતમાં સાઇબર ક્રાઇમ વધતા ગુનાઓ: ગરીબોના બેંક એકાઉન્ટ ભાડે આપવાના મામલે કડક કાર્યવાહી જરૂરી

તાજેતરના મહિનાઓમાં સુરત શહેરમાં સાઇબર ક્રાઇમના ગુનાઓમાં અતિશય વધારો નોંધાયો છે, જેમાં ખાસ કરીને ગરીબ અને નમ્ર વ્યક્તિઓના બેંક એકાઉન્ટ ભાડે લઈ ફ્રોડ કરવાની ઘટનાઓ વધતી જ રહી છે. આ ભાડે ખાતા આપનારા વ્યક્તિઓ કાયદાની નજરે ગુના માટે સહભાગી બનીને અસંખ્ય અન્યાયના પીડિતો બનતા લોકો માટે મુશ્કેલીઓ ઊભી કરી રહ્યા છે.આ પ્રવૃત્તિના કારણે નાનાં અને…

Read More

ઘરેથી નીકળી ગયેલી તરુણીને સુરક્ષિત રીતે પરિવારને સોંપી ઉમરા 181 અભયમ ટીમે દાખવ્યો માનવતાનો દાખલો.

અઠવા વિસ્તારમાંથી ત્રાહિત વ્યક્તિએ 181 મહિલા હેલ્પલાઇનમા કોલ કરી જણાવેલ કે એક તરુણી કેટલાક સમયથી અહીં બેસી રહી છે જેને પૂછતાં કોઈ સરખી માહિતી જણાવતા નથી અને ઘરે જવા માટે ના પાડે છે જેઓના મદદ માટે 181 અભયમ રેસ્કયુ ટીમની જરૂર છેઆટલું જાણતા ઉમરા અભયમ ટીમ ત્રાહિત વ્યક્તિ દ્વારા જણાવેલ સ્થળ પર પહોંચી તરુણી સાથે…

Read More

બારડોલીની તમામે તમામ ગ્રામ પંચાયતના તલાટીઓને પોતાની પંચાયતમાં RTI એક્ટનું સાઈનબોર્ડ લગાવવા બારડોલી TDO નો આદેશ

મળતી માહિતી મુજબ માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ ના કાયદાને દેશ ભરમાં લાગુ થવા માટે આજે આશરે ૧૯ વર્ષ પૂરા થયા છે અને આ કાયદા મુજબ દરેક સરકારી કચેરીના વડાએ તેની પોતાની કચેરીમાં જાહેર માહિતી અધિકારી અને અપીલ અધિકારીના નામ અને હોદ્દાની માહિતી પ્રકાશિત કરવા સાઈન બોર્ડ મૂકવા રાજ્ય સરકારના નાયબ સચિવ(આર.ટી.આઈ) સામાન્ય વહીવટ વિભાગ સચિવાલય…

Read More

બારડોલી ના આશિયાના નગરની ચકચારિત ગૌ-માંસ કેસમાં યુવા વકીલ મીનહાજ જી.શેખની ધારદાર દલીલો ગાહય રાખી — આરોપી ઓના જામીન ઉપર મુક્ત કરતી બારડોલીની સેશન્સ કોર્ટ

બારડોલી: શહેરના આશિયાના નગર વિસ્તારમાં બનેલી ચકચારિત ગૌ માંસની ઘટનામાં ધરપકડ કરાયેલા આરોપી વિરુદ્ધ ચાલી રહેલી સુનાવણી દરમિયાન, યુવા અને તેજસ્વી વકીલ શ્રી મીનહાજ જી.શેખે કોર્ટમાં એવી ધારદાર અને કાનૂની તથ્યો પર આધારિત દલીલો રજૂ કરી કે પ્રોસિક્યુશનના પુરાવા નબળા પડી ગયા.શ્રી મીનહાજ જી.શેખે પોતાની દલીલમાં સ્પષ્ટ કર્યું કે કેસમાં રજૂ કરાયેલા પુરાવા કાનૂની માપદંડોને…

Read More

બારડોલી નગરપાલિકાના ચીફ ઓફિસર સામે ગંભીર આક્ષેપો – પ્રજાના પ્રશ્નો અવગણાતા હોવાનો આરોપ..

મુખ્ય સમાચાર:બારડોલી નગરપાલિકાના ચીફ ઓફિસર વિરુદ્ધ સ્થાનિક નાગરિકો અને સામાજિક આગેવાનો દ્વારા ગંભીર આક્ષેપો ઉઠાવવામાં આવ્યા છે. નાગરિકોના કહેવા મુજબ, શહેરના તાત્કાલિક ઉકેલ જરૂરી એવા અનેક પ્રશ્નો – જેમ કે ગટર વ્યવસ્થા, પાણી પુરવઠો, રસ્તાઓની દયનીય હાલત અને ગેરકાયદે બાંધકામ – અંગે ચીફ ઓફિસરે સતત અવગણના કરી છે. સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું કે, અનેક લેખિત રજૂઆતો…

Read More