દેવાયત ખવડ સહિત 7 આરોપીઓના જામીન મંજુર..
વેરાવળ કોર્ટનો મોટો ચુકાદો : સરકારી પક્ષની રિમાન્ડ અરજી નકારી, બચાવ પક્ષની દલીલોમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાનો હવાલો વેરાવળ :ગિરસોમનાથ જિલ્લામાં ચર્ચામાં રહેલા દેવાયત ખવડ સહીતના 7 આરોપીઓને વેરાવળ નામદાર કોર્ટ દ્વારા જામીન મંજુર કરવામાં આવ્યા છે. કોર્ટ દ્વારા દરેક આરોપીને રૂ. 15,000 ના બોન્ડ તથા સર્ટી ઉપર જામીન આપ્યા છે.માહિતી મુજબ, આરોપીઓને કસ્ટડીમાં રાખવા સરકારી…