વ્યારા પોલીસની મોટી કાર્યવાહી  પત્રકારત્વના નામે ખંડણી માંગતા બે લે ભાગુ લાંચિયા વ્યક્તિઓ ઝડપાયા.

મોટા સમાચાર પત્રો આર્થિક ભારણ સહન ન કરી શકતા હવે તોડ પાણી ના રસ્તેવ્યારા પોલીસ સ્ટેશન (તા. નાગર, જી. Tapi) ની ટીમે ગુજરાત મિત્ર અને સંદેશ ન્યૂઝ પેપરના પ્રતિનિધિ તરીકે ઓળખ આપી ખંડણી માંગવાના ગુનામાં બે શખ્સોને ઝડપી પાડ્યા છે.માહિતી મુજબ, આરોપી (1) પ્રજાપતિ જયેશ નાનાભાઈ, રહેવાસી વલસાડ તથા (2) પ્રજાપતિ નયનકુમાર નાનાભાઈ, રહેવાસી નવસારી,…

Read More

બારડોલી નહેર વિભાગ સરકારી વિભાગ કે બિલ્ડર વિભાગ??

🚨 બારડોલી નહેર પર બિલ્ડરોનો કબ્જો – તંત્રના મૌનથી ઉઠ્યું રાજકીય તોફાનસત્તાધીશોનું મૌન = સેટિંગનો સંકેત?—બારડોલી:નગર તથા આસપાસની અનેક નહેરો પર બિલ્ડરો દ્વારા ગેરકાયદેસર કબ્જો થતો હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. આ નહેરો પાણીના સ્ત્રોત અને જાહેર સંપત્તિ હોવા છતાં તંત્ર કાર્યવાહી કરવા બદલે મૌન ધારણ કરી બેઠું છે, જેના કારણે લોકોમાં ગુસ્સો અને…

Read More