
રાંદેર રોડ અલફેસાની શાળા અને રાંદેર પોલીસ વચ્ચે ક્રિકેટ લીગનું સફળ આયોજન: નશા વિરુદ્ધ અને સ્વસ્થ્ય માટે પ્રેરણાદાયક સહયોગ
આજરોજ રાંદેર રોડ સ્થિત અલફેસાની શાળાના ધોરણ 11 ના બાળકો અને રાંદેર પોલીસની ટીમ વચ્ચે એક ક્રિકેટ લીગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું મુખ્ય ઉદ્દેશ બાળકોને શારીરિક અને માનસિક રીતે તંદુરસ્ત રાખવા તેમજ “સે નો ટુ ડ્રગ્સ ઈન સુરત સીટી” અભિયાન અંતર્ગત બાળકોમાં નશાખોરી અને નશાકારક પ્રવૃત્તિઓથી દૂર રહેવાની જાગૃતિ લાવવાનું હતું.આ કારગરમમાં બાળકોને…